ગુજરાતી બારાક્ષરી | Gujarati Barakhadi or Barakshari For Kids

બાળકો પ્રથમ મૂળભૂત વસ્તુઓ શીખવાની શરૂઆત કરે છે, જેમાં ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Gujarati Barakshari) પણ મહત્વપૂર્ણ ટોપિક છે. ગુજરાતી સાથે સાથે હિન્દી અને અંગ્રેજીમાં આ બાબત સીખવાથી તેઓ અંગ્રેજી શબ્દોના સ્પેલિંગ લખતા અને વાંચતા પણ આસાનીથી શીખી શકે છે.

હાલના સમયની વાત કરીએ તો માતા-પિતાને અંગ્રેજી મૂળાક્ષર આવડતા હશે, પણ ગુજરાતી કક્કો અને બારાક્ષરી ઓછા લોકોને આવડે છે. જેથી અમે અહીં એક સરળ પધ્ધતિ દર્શાવી છે. આશા છે કે તમામ લોકો ને જરૂરથી ઉપીયોગી બનશે અને આ આર્ટિકલ પ્રત્યે તમારો અભિપ્રાય જરૂરથી નીચે કોમેન્ટ કરી જણાવશો.

આમ તો બારાક્ષરી તમને ખુબ જ મોટી અને શીખવામાં અઘરી લાગી શકે છે, પણ જો અહીં આપેલ પદ્ધતિ દ્વારા શીખશો તો તમે ખુબ જ સરળતાથી શીખી કે બાળકોને શીખવાડી શકો છો. માટે જ આ આર્ટિકલ બાળકો સાથે સાથે માતા-પિતા માટે પણ ઉપીયોગી બની જાય છે, જેથી અન્ય ને સીખવામાં મદદરૂપ બની શકે. ચાલો તો ટોપિક તરફ આગળ વધીએ.

ગુજરાતી બારાક્ષરી કેવી રીતે શીખવી? (How To Learn Gujarati Barakhadi or Gujarati Barakshari?)

બારાખડી શીખતાં પહેલા એક બાબત મહત્વપૂર્ણ છે કે તમને મૂળાક્ષર આવડવા ખુબ જ જરૂરી છે અને તેમાં સ્વર અને વ્યંજન ની ઓળખ હોવી પણ જરૂરી બની જાય છે. જો તમે આ આર્ટિકલ વાંચો છો, તો મને આશા છે કે તમને ગુજરાતી કક્કો જરૂરથી આવડતો હશે. છતાં નીચે સ્વર અને વ્યંજન ની સૂચિ નીચે આપેલ છે, જેની ઉપર એક વાર જરૂરથી નજર ફેરવવી.

ગુજરાતી ભાષામાં મુખ્ય રૂપે 13 સ્વર છે, જે નીચે આપ્યા પ્રમાણે છે.

ગુજરાતી સ્વર:- અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, એ, ઐ, ઓ, ઔ, અં, અઃ (ઋ નો સમાવેશ નથી કરેલ)

ગુજરાતી ભાષામાં મુખ્ય 34 વ્યંજન છે, જે નીચે આપ્યા પ્રમાણે છે.

ગુજરાતી વ્યંજન:- ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.

બારાક્ષરી શું છે અને કેવી સરળ રીતે કેમ શીખવી? (What is Barakhadi and how to learn it easily?)

ગુજરાતી ભાષાના 13 સ્વર ની માત્રા ને ક્રમાનુસાર વ્યંજન સાથે સંયોજન કરવાથી મળતા અક્ષરો ને બારાક્ષરી કહેવામાં આવે છે.

તમામ વ્યંજન ની માત્રા ને ક્રમ અનુસાર સ્વર સાથે જોડાવાથી બારાક્ષરી બને છે. જેમ કે “ક” ને ક્રમ અનુસાર સ્વર ની માત્રા સાથે જોડવાથી ક, કા, કિ, કી, કુ, કૂ, કે, કૈ, કો, કૌ, કં અને કઃ મળે છે. હવે સરળતા માટે બારાખડીના અક્ષરની સંધિ છૂટી પાડીએ તો કા = ક્ + આ અને કી = ક્ + ઈ.

હવે જો તમને તમામ સ્વર અને વ્યંજન આવડે છે તો તમારે ફક્ત ક્રમ અનુસાર જોડવાની જરૂર છે, જેથી તમે આખી બારાક્ષરી આસાની થી બોલી કે લખી શકો છો. અલગ અલગ રીતે પ્રેક્ટિસ કરવાથી કે પછી અમારી વેબસાઈટ પર આપેલ ફ્રી વર્કશીટ દ્વારા આ કામ કરવું વધુ સરળ બની જાય છે.

ગુજરાતી સ્વરની માત્રા

અંઅઃ
િ

ક થી જ્ઞ સુધી ગુજરાતી બારાક્ષરી ચાર્ટ (Ka to Gna Gujarati Barakhadi Chart)

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ

હિન્દી અને અંગ્રેજી ઉચ્ચાર સાથે ગુજરાતી બારાખડી (Gujarati Barakhadi With Hindi and English Pronunciation)

અહીં તમને ગુજરાતી સાથે સાથે અંગ્રેજી અને હિન્દી ભાષામાં પણ ઉચ્ચારણ આપેલ છે, જેથી અંગ્રેજી શબ્દો લખતા અને વાંચતા શીખવું પણ બાળકો માટે સરળ બને છે.

કાકિકીકુકૂકેકૈકોકૌકંકઃ
काकिकीकुकूकेकैकोकौकंकः
KaKaaKiKiKuKuuKeKaiKoKauKamKah
ખાખિખીખુખૂખેખૈખોખૌખંખઃ
खाखिखीखुखूखेखैखोखौखंखः
khkhakhikheekhukhookhekhaikhokhaukhamkhah
ગાગિગીગુગૂગેગૈગોગૌગંગઃ
गागिगीगुगूगेगैगोगौगंगः
GGaGiGeeGuGuGeGaiGoGauGamGah
ઘાઘિઘીઘુઘૂઘેઘૈઘોઘૌઘંઘઃ
घाघिघीघुघूघेघैघोघौघंघः
GhaGhaaGhiGhiGhuGhuGheGhaiGhoGhauGhamGhah
ચાચિચીચુચૂચેચૈચોચૌચંચઃ
चाचिचीचुचूचेचैचोचौचंचः
ChaChaaChiChiChuChuCheCheiChoChauChamChah
છાછિછીછુછૂછેછૈછોછૌછંછઃ
छाछिछीछुछूछेछैछोछौछंछः
ChhaChhaaChhiChhiChhuChuCheChhaiChhoChhauChhamChhah
જાજિજીજુજૂજેજૈજોજૌજંજઃ
जाजिजीजुजूजेजैजोजौजंजः
JaJaaJiJiJuJuJeJaiJoJauJamJah
ઝાઝિઝીઝુઝૂઝેઝૈઝોઝૌઝંઝઃ
झाझिझीझुझूझेझैझोझौझंझः
zazhazhizhizhuzhuzhezhaizhozhauzhamzhah
ટાટિટીટુટૂટેટૈટોટૌટંટ:
टाटिटीटुटूटेटैटोटौटंटः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
ઠાઠિઠીઠુઠૂઠેથૈઠોઠૌઠંઠ:
ठाठिठीठुठूठेठैठोठौठंठः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
ડાડિડીડુડૂડેડૈડોડૌડંડ:
डाडिडीडुडूडेडैडोडौडंडः
DaDaaDiDiDuDuDeDaiDoDauDamDah
ઢાઢિઢીઢુઢૂઢેઢૈઢોઢૌઢંઢ:
ढाढिढीढुढूढेढैढोढौढंढः
DhaDhaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
ણાણિણીણુણૂણેણૈણૉણૌણંણઃ
णाणिणीणुणूणेणैणोणौणंणः
NaNaaNiNiNuNuNeNaiNoNauNamNah
તાતિતીતુતૂતેતૈતોતૌતંતઃ
तातितीतुतूतेतैतोतौतंतः
TaTaaTiTiTuTuTeTaiToTauTamTah
થાથિથીથુથૂથેથૈથોથૌથંથઃ
थाथिथीथुथूथेथैथोथौथंथः
ThaThaaThiThiThuThuTheThaiThoThauThamThah
દાદિદીદુદૂદેદૈદોદૌદંદઃ
दादिदीदुदूदेदैदोदौदंदः
DaDaDiDeeDuDooDeDaiDoDauDamDah
ધાધિધીધુધૂધેધૈધોધૌધંધઃ
धाधिधीधुधूधेधैधोधौधंधः
DhaDhaaDhiDhiDhuDhuDheDhaiDhoDhauDhamDhah
નાનિનીનુનૂનેનૈનોનૌનંનઃ
नानिनीनुनूनेनैनोनौनंनः
NaNaaNiNiNuNuNeNaiNoNauNanNah
પાપિપીપુપૂપેપૈપોપૌપંપઃ
पापिपीपुपूपेपैपोपौपंपः
PaPaaPiPiPuPuPePaiPoPauPamPah
ફાફિફીફુફૂફેફૈફોફૌફંફઃ
फाफिफीफुफूफेफैफोफौफंफः
FaFaaFiFiFuFuFeFaiFoFauFamFah
બાબિબીબુબૂબેબૈબોબૌબંબઃ
बाबिबीबुबूबेबैबोबौबंबः
BaBaaBiBiBuBuBeBaiBoBauBamBah
ભાભિભીભુભૂભેભૈભોભૌભંભઃ
भाभिभीभुभूभेभैभोभौभंभः
BhaBhaBhiBhiBhuBhuBheBhaiBhoBhauBhamBhah
મામિમીમુમૂમેમૈમોમૌમંમઃ
मामिमीमुमूमेमैमोमौमंमः
MaMaaMiMiiMuMuMeMaiMoMauMamMah
યાયિયીયુયૂયેયૈયોયૌયંયઃ
यायियीयुयूयेयैयोयौयंयः
YaYaaYiYiYuYuYeYaiYoYauYamYah
રારિરીરુરૂરેરૈરોરૌરંરઃ
रारिरीरुरूरेरैरोरौरंरः
RaRaaRiRiRuRuReRaiRoRauRamRah
લાલિલીલુલૂલેલૈલોલૌલંલઃ
लालिलीलुलूलेलैलोलौलंलः
LaLaaLiLiLuLuLeLaiLoLauLamLah
વાવિવીવુવૂવેવૈવોવૌવંવઃ
वाविवीवुवूवेवैवोवौवंवः
VVaViVeeVuVooVeVaiVoVauVamVah
શાશિશીશુશૂશેશૈશોશૌશંશઃ
शाशिशीशुशूशेशैशोशौशंशः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
ષાષિષીષુષૂષેષૈષોષૌષંષઃ
सासिसीसुसूसेसैसोसौसंसः
ShShaShiSheeShuShooSheShaiShoShauShamShah
સાસિસીસુસૂસેસૈસોસૌસંસઃ
षाषिषीषुषूषेषैषोषौषंषः
SSaSiSeeSuSooSeSaiSoSauSamSah
હાહિહીહુહૂહેહૈહોહૌહંહઃ
हाहिहीहुहूहेहैहोहौहंहः
HHaHiHeeHuHooHeHaiHoHauHamHah
ળાળિળીળુળૂળેળૈળોળૌળંળઃ
ळाळिळीळुळूळेळैळोळौळंळः
LLaLiLeeLuLooLeLaiLoLauLamlah
ક્ષ
ક્ષક્ષાક્ષિક્ષીક્ષુક્ષૂક્ષેક્ષૈક્ષોક્ષૌક્ષંક્ષઃ
क्षक्षाक्षिक्षीक्षुक्षूक्षेक्षैक्षोक्षौक्षंक्षः
KshaKshaaKshiKshiKshuKshuKsheKshaiKshoKshauKshamKsaha
જ્ઞ
જ્ઞજ્ઞાજ્ઞિજ્ઞીજ્ઞુજ્ઞૂજ્ઞેજ્ઞૈજ્ઞોજ્ઞૌજ્ઞંજ્ઞઃ
ज्ञज्ञाज्ञिज्ञीज्ञुज्ञूज्ञेज्ञैज्ञोज्ञौज्ञंज्ञः
GnaGnaaGniGniGnuGnuGneGnaiGnoGnauGnamGnah

તમે બારાક્ષરીના તમામ અક્ષરો ઉપરના ટેબલમાં જોયા, પણ તમામ અક્ષરો વડે શબ્દ બનેલા હોવા કે શરૂવાત થવી જરૂરી નથી. બારાખડીમાં આવતા ઘણા અક્ષરોનો ઉપયીયોગ કોઈ પણ શબ્દમાં થતો નથી, ઉદાહરણ તરીકે “ગઃ” પણ એક એવો જ અક્ષર છે.

ગુજરાતી બારાખડી ફોટો (Gujarati Barakhdi Photos)

કોઈ પણ ફોટો તમારા Device માં સેવ કરવા ફોટા પર ક્લિક કરો, જ્યાં તમને Save નો ઓપશન મળી જશે.

ગુજરાતી બારાક્ષરી PDF (Gujarati Barakshari or Gujarati Barakhadi PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

ગુજરાતી બારાક્ષરી કોને કહે છે?

ગુજરાતી ભાષાના મુખ્ય 13 સ્વર છે, જેને ક્રમાનુસાર વ્યંજન સાથે સંયોજન કરવાથી મળતા અક્ષરો ને બારાક્ષરી કે બારાખડી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે “ક”, “કા”, “કિ”, “કી” થી “કઃ” સુધી.

ગુજરાતી મૂળાક્ષરોમાં કુલ કેટલા સ્વર છે?

ગુજરાતી ભાષામાં કુલ 13 સ્વર નો સમાવેશ થાય છે, જે ક્રમ અનુસાર અ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અં અને અઃ છે.

ગુજરાતી મૂળાક્ષરોમાં કુલ કેટલા વ્યંજન છે?

ગુજરાતી ભાષામાં મુખ્ય 34 વ્યંજન છે, જે ક્રમ અનુસાર ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ અને જ્ઞ છે.

બારાક્ષરીમાં કુલ કેટલા અક્ષર હોય છે?

12 સ્વર ની માત્રા ને 34 વ્યંજન સાથે સંયોજન કરવાથી 408 અક્ષર બને છે, એટલે બારાક્ષરીમાં કુલ 408 અક્ષરો હોય છે.

સારાંશ (Summary)

બાળકો માટે મૂળાક્ષર શીખ્યા પછી ગુજરાતી બારાક્ષરી (Gujarati Barakhadi or Gujarati Barakshari) શીખવી જરૂરી બની જાય છે, જે અહીં આપેલ ટ્યુટોરીઅલ દ્વારા આસાનીથી શીખી શકાય છે. તે શીખ્યા પછી બાળકો સરળ શબ્દો લખતા અને વાંચતા શીખે છે, અને આ પોસ્ટ માતા-પિતા અને બાળકો બંને માટે ઉપીયોગી છે.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *