પક્ષીઓ પણ જાનવરોનો એક પ્રકાર છે, પણ એ ઉડવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. આપણી આસ-પાસ રોજ આસાનીથી જોવા મળી શકે છે, જેથી બાળકોને તમામ લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Birds Name in Gujarati and English) શીખવવા જરૂરી બની જાય છે. અહીં આપેલા ટ્યુટોરીઅલમાં આ નામ ફોટો સાથે છે, જેથી વિદ્યાર્થીઓ ને ઓળખવામાં સરળતા રહે.
આ પણ અન્ય જેમ એક અદ્ભુત પ્રાણીઓ છે, જે ઉડી શકે છે અને ઘણા ગાઈ શકે છે. દરેક પ્રકારના પક્ષીનું પોતાનું નામ, રંગ અને અવાજ હોય છે. આ સિવાય તમને એક્ષિઓ તમામ ખંડ પર રહેવા સક્ષમ છે, જેમ એન્ટાર્કટિકા જેવી જગ્યા પણ શામિલ છે. જ્યાં અન્ય લોકો વસવાટ કરતા નથી પણ પેંગ્વિન જેવા પક્ષીઓ ને વિશાળ સંખ્યા છે.
તમામ લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (List of All Popular Birds Name in Gujarati and English With Pictures)
No | પક્ષીઓના નામ ગુજરાતીમાં | પક્ષીઓના નામ અંગ્રેજીમાં | વૈજ્ઞાનિક નામ |
1 | Peacock (પીકોક) | મોર (mor) | Pavo cristatus |
2 | Peahen (પીહેન) | ઢેલ (dhel) | Pavo cristatus |
3 | Pigeon (પિંજન) | કબૂતર (kabutar) | Columbidae |
4 | Sparrow (સ્પેરો) | ચકલી (chakli) | Passer domesticus |
5 | Duck (ડક) | બતક (batak) | Anas |
6 | Heron (હેરોન) | બગલું (baglu) | Ardeidae |
7 | Parrot (પેરેટ) | પોપટ (popat) | Psittaciformes3 |
8 | Crow (ક્રો) | કાગડો (kagdo) | Corvus brachyrhynchos |
9 | Cuckoo (કુકુ) | કોયલ (koyal) | Cuculidae |
10 | Martin (માર્ટિન) | દેવ ચકલી (dev chakli) | Hirundinidae |
11 | Swan (સ્વાન) | હંસ (hans) | Cygnus |
12 | Mynah (મેના) | મેના (mena) | Acridotheres tristis |
13 | Partridge (પાર્ટિજ) | તેતર (tetar) | Perdix perdix |
14 | Hen (હેંન) | મરઘી (marghi) | Gallus domesticus |
15 | Chicken (હેંન) | મરઘો (margho) | Gallus Gallus domesticus |
16 | Owl (આઉલ) | ઘુવડ (ghuvad) | Strigiformes |
17 | Eagle (ઇગલ) | સમડી (samdi) | Haliaeetus leucocephalus |
18 | Hawk (હોક) | બાજ (baj) | Buteo jamaicensis |
19 | Vulture (વલ્ચર) | ગીધ (gidh) | Aegypius Monachus |
20 | Nightingale (નાઇટિંગલ) | બુલબુલ (bulbul) | Luscinia megarhynchos |
21 | Ostrich (ઓસ્ટ્રિચ) | શાહમૃગ (sahmrug) | Struthio camelus |
22 | Sea Gull (સી ગુલ) | જળ કુકડી (jal kukdi) | Larus |
23 | Bat (બેટ) | ચામાચીડિયું (chamachidiyu) | Chiroptera |
24 | Crane birds (ક્રેન બર્ડ) | સારસ (saras) | Gruidae |
25 | Lapwing (લપવીગ) | ટીટોડી (titodi) | Vanellinae |
26 | Flamingo (ફ્લેમિંગો ) | રાજહંસ (rajhans) | Cygnus |
27 | Kingfisher (કિંગફિશર) | કલકલિયો (kalkaliyo) | Alcedinidae |
28 | Woodpecker (વુડપેકર) | લક્કડખોદ (lakkadkhod) | Picidae |
29 | Magpie Bird (મેગ્પી બર્ડ) | નીલકંઠ (nilkanth) | Pica pica |
30 | Quail (ક્વાલ) | તેતર જેવું પક્ષી (titar) | Coturnix |
31 | Cockatoo (કાકેટુઆ) | કલગીવાળો પોપટ (kalgi valo popat) | Cacatuidae |
32 | Skylark (સ્કાયલાર્ક) | સ્કાયલાર્ક (skylark) | Alauda arvensis |
33 | Emu (ઇમુ) | ઇમુ (emu) | Dromaius novaehollandiae |
34 | Hummingbird (હમિંગ બર્ડ) | હમિંગ બર્ડ (haminbard)- સૌથી નાનું પક્ષી | Trochilidae |
35 | Bluebird (બ્લુ બર્ડ) | વાદળી ચકલી (haminbard) | Sialia |
36 | Seagull (સીગલ) | ઘોમડો (ghomdo) | Larinae |
પક્ષીઓ પીંછા, પાંખો અને ચાંચવાળા જાનવરો છે જે ઉડવાની ક્ષમતા ધરાવે છે. મોટાભાગના પક્ષીઓ ઉડી શકે છે, પરંતુ કેટલાક, જેમ કે પેન્ગ્વિન અને શાહમૃગ પક્ષી હોવા છતાં ઉડી શકતા નથી. પક્ષીઓ ઇંડા મૂકે છે, અને તેમાંથી ઘણા તેમના બચ્ચાને સુરક્ષિત રાખવા માટે વૃક્ષોમાં માળો બાંધે છે.
- પક્ષીઓના પીછા હોય છે જે તેમને ગરમ રહેવા, ઉડવા અને રંગીન દેખાવ માટે મદદ કરે છે.
- પક્ષીઓ તેમની ઉડવાની ક્ષમતા માટે જાણીતા છે, પણ પેંગ્વીન, શાહમૃગ અને કિવી જેવાપક્ષીઓ ઉડી શકતા નથી છે.
- પક્ષીઓને દાંતને બદલે ચાંચ હોય છે, જે તેમને તેમનો ખોરાક ખાવામાં મદદરૂપ બને છે.
- હાલ વિશ્વમાં પક્ષીઓની 10,000 થી વધુ પ્રજાતિઓ મોજુદ છે.
- વિશ્વનું સૌથી નાનું પક્ષી હમીંગબર્ડ છે, જે 2 ઇંચથી થોડું વધારે લાંબુ હોય છે. જયારે સૌથી મોટું પક્ષી શાહમૃગ છે, જે 9 ફૂટ સુધી ઉંચુ હોય શકે છે.
- ઘુવડ તેમની પાછળ જોવા માટે તેમના માથા લગભગ બધી બાજુ આસાનીથી ફેરવી શકે છે.
- પક્ષીઓ હલકા હોવાથી ઉડી શકે છે, જેથી તેમના હાડકા પોલા હોય છે.
પક્ષીઓ ના નામ PDF (Birds Name in Gujarati and English PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે?
હાલ પણ વિશ્વમાં પક્ષીઓની 10,000 થી વધુ પ્રજાતિઓ મોજુદ છે.
ચામચીડિયાને (chamachidiyu) અંગ્રેજીમાં શું કહે છે?
આ પક્ષીને અંગ્રેજીમાં Bat (બેટ) કહેવામાં આવે છે, જે એવું પક્ષી છે જે બચ્ચા ને જન્મ આપે છે.
ઢેલ ને અંગ્રેજીમાં શું કહે છે?
આ પક્ષીને અંગ્રેજીમાં Peahen (પીહેન) કહેવામાં આવે છે, આ માદા મોર છે જેને મોર જેટલા કલગી અને લાંબા પીંછા હોતા નથી.
What can I called Samdi (સમડી) bird in English?
You can call this bird Eagle (ઇગલ) or Kite (કાઇટ) in English.
સારાંશ (Summary)
ચકલી, કબૂતર અને કાગડા જેવા સામાન્ય પંખીઓ આપણે રોજ આપણી આસપાસ જોઈએ છીએ, જેથી તેમને ઓળખવા બાળકોને લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Birds Name in Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી છે. આ ટ્યુટોરીઅલ તેમને ચિત્રો સાથે નામ ઓળખવામાં મદદરૂપ બનશે.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.