શરીરના અંગોના નામ | Body Parts Name In Gujarati and English

આપણું શરીર ઘણા જુદા જુદા ભાગોનું બનેલું છે જે આપણને દરરોજ અલગ અલગ કામ કરવામાં મદદ કરે છે. જોવા અને સાંભળવાથી માંડીને દોડવા અને કૂદવા સુધી, શરીરના દરેક અંગનું ખાસ કામ હોય છે. તેથી બાળકોને શરીરના બાહ્ય અંગોના ના નામ નામ ચિત્ર સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં (External Body Parts Name in Gujarati and English) શીખવા ખુબ જરૂરી છે.

જેમ કે માથું આપણા શરીરની ટોચ પર છે અને તેમાં આંખો, નાક, મોં, વાળ અને કાન જેવા મહત્વપૂર્ણ ભાગોનો સમાવેશ થાય છે. આપણી આંખો આપણને જોવામાં મદદ કરે છે, આપણું નાક આપણને સૂંઘવામાં મદદ કરે છે, તો આપણું મોં આપણને ખાવામાં અને બોલવામાં કરવામાં મદદ કરે છે. આવો જાણીએ શરીરના કેટલાક મહત્વપૂર્ણ અંગોના નામ અને તેઓ શું કાર્ય છે.

શરીરના બાહ્ય અંગોના ના નામ ચિત્ર સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં (Human External Body Parts Name in Gujarati and English With Pictures)

body parts name in gujarati and english with pictures- શરીરના બાહ્ય અંગોના ના નામ
body parts name in gujarati and english with pictures- શરીરના બાહ્ય અંગોના ના નામ
NoBody Parts Name In EnglishBody Parts Name In Gujarati
1Body (બોડી)શરીર (Sharir)
2Skin (સ્કિન)ચામડી (Chamdi)
3Head (હેડ)માથું (Mathu)
4Forehead (ફોર હેડ)કપાળ (kapal)
5Hair (હેર)વાળ (Vaal)
6Face (ફેસ)ચહેરો (Chehro)
7Eyes (આઈ)આંખ (Akh)
8Eye Ball (આઈ બોલ્સ)આંખની કીકી (Akh ni kiki)
9Eyelids (આઈ લીડ્સ)પાંપણ (Papan)
10Pupil (પ્યુપિલ)પોપચું (Popchu)
11Nose (નોસ)નાક (Nak)
12Cheeks (ચીક્સ)ગાલ (Gaal)
13Ears (ઈયર્સ)કાન (Kaan)
14Earlobe (ઇઅર લોંબ)કાનની બૂટ (Kaan ni But)
15Temple (ટેમ્પલ)લમણું (Lamnu)
16Mouth (માઉથ)મોં (Mo)
17Teeth (ટીથ)દાંત (Daat)
18Molar Teeth (મોલાર ટીથ)દાઢ (Daadh)
19Lips (લિપ્સ)હોઠ (Hooth)
20Tongue (ટંગ)જીભ (Jibh)
21Moustache (માસ્ટેચ)મૂછ (Mucch)
22Beard (બિયર્ડ)દાઢી (Dadhi)
23Jaw (જોવ)જડબું (Jadbu)
24Chin (ચીન)હડપચી (Hadapachi)
25Throat (થ્રોટ)ગળું (Galu)
26Neck (નેક)ગરદન (Gardan)
27Stomach (સ્ટમક)પેટ (Pet)
28Navel (નાવેલ)નાભિ (Nabhi)
29Hand (હેન્ડ)હાથ (Haath)
30Shoulders (શોલ્ડર)ખભો (Khabho)
31Arm (આર્મ)બાવડુ (Bavadu)
32Chest (ચેસ્ટ)છાતી (Chhati)
33Waist (વેસ્ટ)કમર (Kamar)
34Back (બેક)પીઠ (Pith)
35Elbows (એલ્બો)કોણી (Koni)
36Wrist (વ્રિસ્ટ)હાથનું કાંડું (Hath nu kandu)
37Palm (પાલ્મ)હથેળી (Hatheli)
38Finger (ફિંગર)આંગળી (Angli)
39Thumb (થમ્બ)અંગૂઠો (Angutho)
40Nail (નેઇલ)નખ (Nakh)
41Armpit (આર્મપિટ)બગલ (Bagal)
42Feet (ફીટ)પગ (Pag)
43Claw (કલાવ)પંજો (Panajo)
44Thigh (થિંગ)સાથળ (Sathal)
45Squeezing (સ્ક્વિઝિન્ગ)ઢીંચણ (Dhichan)
46Calves (કાલ્વ્સ)પગની પિંડી (Pag ni pindi)
47Ankle (એંકલ)પગની ઘૂંટી (Pag ni Ghuti)
48Sole of foot (સોલ ઓફ ફિટ)પગનું તળિયું (Pag nu Taliyu)
49Heel (હીલ)પગની એડી (Pag ni edi)
50Toes (ટોઇસ)પગની આંગળીઓ (Pag ni angaliyo)

આપણું શરીર ઘણા ભાગોનું બનેલું છે, દરેકનું પોતાનું કામ સારી રીતે કરે છે. શરીરના અંગોની ભૂમિકાઓ જાણવાથી આપણું શરીર કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં મદદ કરે છે. તમે ભાગોની વાત કરીએ તો ઘણા આપણે નિયંત્રિત કરી શકીએ છીએ, જયારે ઘણા સ્વયં સંચાલિત છે. ઉદાહરણ તરીકે આપણા હાથ આપણે ઈચ્છા પ્રમાણે નિયંત્રિત કરી શકીએ છીએ અને હૃદય પોતાની રીતે સતત કાર્ય કરતુ રહે છે.

શરીરના અંગોના નામ ગુજરાતી PDF (External Body Parts Name in Gujarati and English PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

શરીરના આંતરિક ભાગો કેટલા છે?

આમ તો આપણા શરીરના ઘણા ભાગ છે, પણ મુખ્ય 78 આંતરિક અવયવો છે. આ સિવાય અમારી વેબસાઈટમાં તમે શરીરના આંતરિક અંગોના નામ વિશે અલગથી આર્ટિકલ મળી જશે, જ્યાં તમને તમામ માહિતી સરળ ભાષામાં મળી જશે.

કપાળ નું અંગ્રેજી નામ શું છે?

કપાળને અંગ્રેજીમાં “Forehead (ફોર હેડ)” કહેવામાં આવે છે, જે મુખ્યરૂપે ચેહરાનો ઉપરનો ભાગ છે.

મોટા આંતરડા ને અંગ્રેજીમાં શું કહે છે?

મોટા આંતરડા ને અંગ્રેજીમાં “arge intestine” (લાર્જ ઇન્ટેન્સટાઈન) કહેવામાં આવે છે?

સારાંશ (Summary)

આપણે કોઈ પણ કાર્ય આપણા શરીરના જુદા જુદા ભાગ દ્વારા કરીયે છીએ, જેથી તમામ વિદ્યાર્થીઓ ને શરીરના બાહ્ય અંગોના ના નામ ચિત્ર સાથે ગુજરાતી અને અંગ્રેજીમાં (External Body Parts Name in Gujarati and English) આવડવા જરૂરી બની જાય છે. જે અહીં આપેલ ચિત્ર સાથે ના ટ્યુટોરીય દ્વારા આસાનીથી શીખી શકાય છે.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *