Welcome To Learnly Hub Gujarati

LearnlyHub એ એક આકર્ષક શૈક્ષણિક પ્લેટફોર્મ છે, જ્યાં બાળકો ને નવું નવું શીખવા માટે સરળ અને મજેદાર ટ્યુટોરીઅલ અને મટેરીઅલ પબ્લિશ કરવામાં આવે છે. અમારી વેબસાઇટ બાળકોને સંખ્યાઓ, મૂળાક્ષરો, બારાક્ષરી, ઉપીયોગી નામ, નિબંધ, કવિતા, વાર્તાઓ, વિજ્ઞાન અને અન્ય પ્રવૃત્તિઓથી ભરેલી છે.

અમારો મુખ્ય ધ્યેય

LearnlyHub ખાતે, અમારું મિશન યુવા શિક્ષાર્થીઓ ને આકર્ષક અને સરળ રીતે પ્રેરિત અને શિક્ષિત કરવાનું છે. અમારું માનવું છે કે બાળકો માટે શીખવું જરૂરથી મનોરંજક બનાવી શકાય છે, અને અમારું લક્ષ્ય જિજ્ઞાસા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરતા સંસાધનો પ્રદાન કરવાનો છે. અમારા ઇન્ટરેક્ટિવ ટ્યુટોરીઅલ, અભ્યાસ સામગ્રી અને વર્કશીટ દ્વારા, અમે ઇચ્છીએ છીએ કે બાળકો શીખવાનું પસંદ કરે અને આત્મવિશ્વાસ અનુભવે.

Our main domain learnlyhub.com and subdomains: hindi.learnlyhub.com and marathi.learnlyhub.com offer the same resources in English, Hindi and Marathi. These language-specific sites are designed to help children understand useful topics in their native languages, making education more accessible and relevant.

શીખવા માટે LearnlyHub પ્લેટફોર્મ શા માટે પસંદ કરો?

LearnlyHub Gujarat એ ફક્ત બાળકો માટે જ બનાવેલી વન-સ્ટોપ લર્નિંગ સાઇટ છે! અમારી ટિમ ખાતરી કરે છે કે અમારા દ્વારા પબ્લિશ કરવામાં આવતું કોઈ પણ કન્ટેન્ટ શીખવા માટે સરળ અને શ્રેષ્ઠ હોય, જેના માટે અમે સખત મહેનત કરીએ છીએ.

સરળ ભાષા અને બાળકો માટે અનુકૂળ ડિઝાઇન.
અભ્યાસ સામગ્રી બાળકોની સલામતી અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
શીખવું એ આકર્ષક બનાવવા માટે પ્રવૃત્તિઓ, રમતો અને વાર્તાઓનો સમાવેશ કરીએ છીએ.
એક થી વધુ ભાષાઓમાં એક્સેસિબલ: બાળકો અમારી સાઇટને અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને મરાઠીમાં શોધી શકે છે.

Contact Us

અમે અમારા ઉપીયોગકર્તા પાસેથી પ્રશ્નો કે સૂચન સાંભળીને આનંદ અનુભવીએ છીએ. તમારી પાસે અમારા માટે કોઈ પણ પ્રશ્નો, સૂચનો અથવા પ્રતિસાદ હોય, તો કૃપા કરીને learnlyh@gmail.com પર અમારો સંપર્ક કરો. અમને નવા વિચારો સાંભળવા ગમે છે જે અમને આ પ્લેટફોર્મ સુધારવામાં અને વૃદ્ધિ કરવામાં જરૂર મદદ કરે છે.