પક્ષીઓ ના નામ ગુજરાતીમાં | Birds Name in Gujarati and English

પક્ષીઓ પણ જાનવરોનો એક પ્રકાર છે, પણ એ ઉડવાની વિશેષ ક્ષમતા ધરાવે છે. આપણી આસ-પાસ રોજ આસાનીથી જોવા મળી શકે છે, જેથી બાળકોને તમામ લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Birds Name in Gujarati and English) શીખવવા જરૂરી બની જાય છે. અહીં આપેલા ટ્યુટોરીઅલમાં આ નામ ફોટો સાથે છે, જેથી વિદ્યાર્થીઓ ને ઓળખવામાં સરળતા રહે.

આ પણ અન્ય જેમ એક અદ્ભુત પ્રાણીઓ છે, જે ઉડી શકે છે અને ઘણા ગાઈ શકે છે. દરેક પ્રકારના પક્ષીનું પોતાનું નામ, રંગ અને અવાજ હોય ​​છે. આ સિવાય તમને એક્ષિઓ તમામ ખંડ પર રહેવા સક્ષમ છે, જેમ એન્ટાર્કટિકા જેવી જગ્યા પણ શામિલ છે. જ્યાં અન્ય લોકો વસવાટ કરતા નથી પણ પેંગ્વિન જેવા પક્ષીઓ ને વિશાળ સંખ્યા છે.

તમામ લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (List of All Popular Birds Name in Gujarati and English With Pictures)

birds name in gujarati and english with pictures- પક્ષીઓ ના ફોટા
Noપક્ષીઓના નામ ગુજરાતીમાંપક્ષીઓના નામ અંગ્રેજીમાંવૈજ્ઞાનિક નામ
1Peacock (પીકોક)મોર (mor)Pavo cristatus
2Peahen (પીહેન)ઢેલ (dhel)Pavo cristatus
3Pigeon (પિંજન)કબૂતર (kabutar)Columbidae
4Sparrow (સ્પેરો)ચકલી (chakli)Passer domesticus
5Duck (ડક)બતક (batak)Anas
6Heron (હેરોન)બગલું (baglu)Ardeidae
7Parrot (પેરેટ)પોપટ (popat)Psittaciformes3
8Crow (ક્રો)કાગડો (kagdo)Corvus brachyrhynchos
9Cuckoo (કુકુ)કોયલ (koyal)Cuculidae
10Martin (માર્ટિન)દેવ ચકલી (dev chakli)Hirundinidae
11Swan (સ્વાન)હંસ (hans)Cygnus
12Mynah (મેના)મેના (mena)Acridotheres tristis
13Partridge (પાર્ટિજ)તેતર (tetar)Perdix perdix
14Hen (હેંન)મરઘી (marghi)Gallus domesticus
15Chicken (હેંન)મરઘો (margho)Gallus Gallus domesticus
16Owl (આઉલ)ઘુવડ (ghuvad)Strigiformes
17Eagle (ઇગલ)સમડી (samdi)Haliaeetus leucocephalus
18Hawk (હોક)બાજ (baj)Buteo jamaicensis
19Vulture (વલ્ચર)ગીધ (gidh)Aegypius Monachus
20Nightingale (નાઇટિંગલ)બુલબુલ (bulbul)Luscinia megarhynchos
21Ostrich (ઓસ્ટ્રિચ)શાહમૃગ (sahmrug)Struthio camelus
22Sea Gull (સી ગુલ)જળ કુકડી (jal kukdi)Larus
23Bat (બેટ)ચામાચીડિયું (chamachidiyu)Chiroptera
24Crane birds (ક્રેન બર્ડ)સારસ (saras)Gruidae
25Lapwing (લપવીગ)ટીટોડી (titodi)Vanellinae
26Flamingo (ફ્લેમિંગો )રાજહંસ (rajhans)Cygnus
27Kingfisher (કિંગફિશર)કલકલિયો (kalkaliyo)Alcedinidae
28Woodpecker (વુડપેકર)લક્કડખોદ (lakkadkhod)Picidae
29Magpie Bird (મેગ્પી બર્ડ)નીલકંઠ (nilkanth)Pica pica
30Quail (ક્વાલ)તેતર જેવું પક્ષી (titar)Coturnix
31Cockatoo (કાકેટુઆ)કલગીવાળો પોપટ (kalgi valo popat)Cacatuidae
32Skylark (સ્કાયલાર્ક)સ્કાયલાર્ક (skylark)Alauda arvensis
33Emu (ઇમુ)ઇમુ (emu)Dromaius novaehollandiae
34Hummingbird (હમિંગ બર્ડ)હમિંગ બર્ડ (haminbard)- સૌથી નાનું પક્ષીTrochilidae
35Bluebird (બ્લુ બર્ડ)વાદળી ચકલી (haminbard)Sialia
36Seagull (સીગલ)ઘોમડો (ghomdo)Larinae

પક્ષીઓ પીંછા, પાંખો અને ચાંચવાળા જાનવરો છે જે ઉડવાની ક્ષમતા ધરાવે છે. મોટાભાગના પક્ષીઓ ઉડી શકે છે, પરંતુ કેટલાક, જેમ કે પેન્ગ્વિન અને શાહમૃગ પક્ષી હોવા છતાં ઉડી શકતા નથી. પક્ષીઓ ઇંડા મૂકે છે, અને તેમાંથી ઘણા તેમના બચ્ચાને સુરક્ષિત રાખવા માટે વૃક્ષોમાં માળો બાંધે છે.

પક્ષીઓ વિશે જાણવા જેવું

  • પક્ષીઓના પીછા હોય છે જે તેમને ગરમ રહેવા, ઉડવા અને રંગીન દેખાવ માટે મદદ કરે છે.
  • પક્ષીઓ તેમની ઉડવાની ક્ષમતા માટે જાણીતા છે, પણ પેંગ્વીન, શાહમૃગ અને કિવી જેવાપક્ષીઓ ઉડી શકતા નથી છે.
  • પક્ષીઓને દાંતને બદલે ચાંચ હોય છે, જે તેમને તેમનો ખોરાક ખાવામાં મદદરૂપ બને છે.
  • હાલ વિશ્વમાં પક્ષીઓની 10,000 થી વધુ પ્રજાતિઓ મોજુદ છે.
  • વિશ્વનું સૌથી નાનું પક્ષી હમીંગબર્ડ છે, જે 2 ઇંચથી થોડું વધારે લાંબુ હોય છે. જયારે સૌથી મોટું પક્ષી શાહમૃગ છે, જે 9 ફૂટ સુધી ઉંચુ હોય શકે છે.
  • ઘુવડ તેમની પાછળ જોવા માટે તેમના માથા લગભગ બધી બાજુ આસાનીથી ફેરવી શકે છે.
  • પક્ષીઓ હલકા હોવાથી ઉડી શકે છે, જેથી તેમના હાડકા પોલા હોય છે.

પક્ષીઓ ના નામ PDF (Birds Name in Gujarati and English PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

પક્ષીઓની કેટલી પ્રજાતિઓ છે?

હાલ પણ વિશ્વમાં પક્ષીઓની 10,000 થી વધુ પ્રજાતિઓ મોજુદ છે.

ચામચીડિયાને (chamachidiyu) અંગ્રેજીમાં શું કહે છે?

આ પક્ષીને અંગ્રેજીમાં Bat (બેટ) કહેવામાં આવે છે, જે એવું પક્ષી છે જે બચ્ચા ને જન્મ આપે છે.

ઢેલ ને અંગ્રેજીમાં શું કહે છે?

આ પક્ષીને અંગ્રેજીમાં Peahen (પીહેન) કહેવામાં આવે છે, આ માદા મોર છે જેને મોર જેટલા કલગી અને લાંબા પીંછા હોતા નથી.

What can I called Samdi (સમડી) bird in English?

You can call this bird Eagle (ઇગલ) or Kite (કાઇટ) in English.

સારાંશ (Summary)

ચકલી, કબૂતર અને કાગડા જેવા સામાન્ય પંખીઓ આપણે રોજ આપણી આસપાસ જોઈએ છીએ, જેથી તેમને ઓળખવા બાળકોને લોકપ્રિય પક્ષીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Birds Name in Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી છે. આ ટ્યુટોરીઅલ તેમને ચિત્રો સાથે નામ ઓળખવામાં મદદરૂપ બનશે.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *