આપણી આસપાસ ની દુનિયા લખો રંગો થી ભરેલી છે, જેથી બાળકો ને તમામ ઉપીયોગી રંગો કે કલરના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Useful Colors Name in Gujarati and English) આવડવા જરૂરી છે. જે તમામ માહિતી તમને ખુબ જ સરળ ભાષામાં નીચે મળી જશે.
આખો ખોલતા રંગો હંમેશા આપણી આસપાસ છે. જે દરેક રંગનું પોતાનું નામ છે અને તે આપણને જુદી જુદી વસ્તુઓનો અહેસાસ કરાવી શકે છે. પરંતુ એક મહત્વપૂર્ણ વસ્તુ સમજવી જરૂરી છે, કે જયારે કોઈ પણ વસ્તુ પ્રકાશને પ્રતિબિંબિત કરે છે, ત્યારે જ આપણને કોઈ પણ રંગ દેખાય છે. એટલે કે પ્રકાશ વગર કોઈ રંગનું મહત્વ નથી.
ઉપીયોગી કલરના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Useful Colors Name in Gujarati and English With Picture)
પ્રાથમિક રંગો (Primary Colors)
નામ શીખતાં સાથે તમારે તેના પ્રકાર વિષે માહિતી મેળવાઈ જરૂરી છે, જ્યાં ત્રણ મુખ્ય રંગો લાલ, વાદળી અને પીળો ને પ્રાથમિક રંગો કહેવામાં આવે છે. આ તમામ કલર ખૂબ જ ખાસ છે કારણ કે આપણે તેમને અન્ય રંગો બનાવવા માટે મિશ્રિત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, લાલ અને વાદળી જાંબલી બનાવે છે, જ્યારે વાદળી અને પીળો લીલો બનાવે છે.
No | Primary Colors Name in English | Primary Colors Name in Gujarati |
1 | Red (રેડ) | લાલ (lal) |
2 | Yellow (યલો) | પીળો (pilo) |
3 | Blue (બ્લુ) | વાદળી (vadli) |
ગૌણ રંગો (Secondary Colors)
જ્યારે આપણે કોઈ પણ પ્રાથમિક રંગોને મિશ્રિત કરીએ છીએ, ત્યારે આપણને નવા-નવા રંગો મળે છે જેને ગૌણ રંગો કહેવાય છે. તેમાં લીલો, નારંગી અને જાંબલીનો સમાવેશ થાય છે. લીલો રંગ વાદળી અને પીળો, લાલ અને પીળો મિશ્રણ કરીને નારંગી અને લાલ અને વાદળી મિશ્રણ કરીને જાંબલી બનાવી શકાય છે.
No | Colors Name in English | Colors Name in Gujarati |
1 | Orange (ઓરેન્જ) | નારંગી (narangi) |
2 | Green (ગ્રીન) | લીલો (lilo) |
3 | Violet (વાયોલેટ) | વાયોલેટ (viyolet) |
અન્ય લોકપ્રિય કલરના નામ (Popular Colors Name in Gujarati and English)
No | રંગોના નામ અંગ્રેજીમાં | રંગોના નામ ગુજરાતીમાં |
1 | White (વાઈટ) | સફેદ (safed) |
2 | Black (બ્લેક) | કાળો (kalo) |
3 | Purple (પર્પલ) | જાંબલી (jambli) |
4 | Brown (બ્રાઉન) | ભુરો (bhuro) |
5 | Gray (ગ્રે) | રાખોડી રંગ (rakhodi rang) |
6 | Bronze (બ્રોન્ઝ) | કાંસ્ય રંગ (kasy rang) |
7 | Silver (સિલ્વર) | ચાંદી જેવો રંગ (chandi jevo rang) |
8 | Gold (ગોલ્ડ) | સોનેરી કલર (soneri kalar) |
9 | Copper (કોપર) | તાંબા જેવો કલર (tamba jevo kalar) |
10 | Maroon (મરૂણ) | મરૂન (marun) |
11 | Pink (પિન્ક) | ગુલાબી (gulabi) |
12 | Hot Pink (હોટ પિન્ક) | ઘાટો ગુલાબી (ghato gulabi) |
13 | Khaki (ખાખી) | ખાખી કલર (khakhi kalar) |
14 | Cream (ક્રીમ) | ક્રીમ (krim) |
15 | Sky Blue (સ્કાય બ્લુ) | વાદળી (vadli) |
16 | Navy Blue (નેવી બ્લુ) | નેવી બ્લુ (nevi blu) |
17 | Dark Blue (ડાર્ક બ્લુ) | ઘાટો વાદળી (ghato vadli) |
18 | Lavender (લેવેન્ડર) | લવંડર (lavandar) |
19 | Indigo (ઈન્ડિગો) | ઈન્ડિગો (indigo) |
20 | Lime (લાઇમ) | લીંબુ જેવો રંગ (limbu jevo rang) |
21 | Amber (એમ્બર) | એમ્બર (embar) |
22 | Ivory (આઈવરી) | હાથીદાંત જેવો રંગ (hathi dant jevo rang) |
23 | Burgundy (બરગંડી) | બર્ગન્ડી (bargandi) |
24 | Beige (બેઇજ) | આછો પીળો (acho pilo) |
25 | Charcoal (ચારકોલ) | કોલસાનો રંગ (kolsa no rang) |
26 | Pastel Green (પેસ્ટલ ગ્રીન) | પેસ્ટલ ગ્રીન (pestal grin) |
27 | Peach (પીચ) | આલૂ બદામ જેવો કલર (aalu badam jevo kalar) |
28 | Fuchsia (ફુસીયા) | ફુસીયા (fusiya) |
29 | Magenta (મજેન્ટા) | ઘેરો ગુલાબી (ghreo gulabi) |
દરેક કલરમાં ઘણા શેડ્સ હોય છે. ઉદાહરણ તરીકે, વાદળી કલરમાં આકાશ જેવો આછો અથવા સમુદ્ર જેવો ઘાટો હોઈ શકે છે. ગુલાબી એ લાલનો આછો શેડ છે અને નેવી બ્લુ એ વાદળીનો ઘેરો શેડ છે. આમ આપણી પાસે કુલ 16 મિલિયન જેટલા અલગ અલગ શેડ્સ છે.
કલરના ના નામ PDF (Colors Name in Gujarati and English PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
What is the name of indigo colour in Gujarati?
Indigo color is also called “indigo (ઈન્ડિગો)” in Gujarati language. This color will look like dark purple or blue to you.
What is the name of violet colour in Gujarati?
Violet color is also called “violet (વાયોલેટ)” in Gujarati language. This color closely associated with purple.
What is the name of rakhodi color in English?
રાખોડી રંગ ને અંગ્રેજી ભાષામાં “Gray (ગ્રે)” તરીકે ઓળખવામાં આવે છે.
સારાંશ (Summary)
બાળકો માટે પણ ઉપીયોગી કલરના ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Useful Colors Name in Gujarati and English) શીખવું એ મહત્વપૂર્ણ છે અને આપણી આસપાસની દુનિયાનું વર્ણન કરવામાં મદદ કરે છે. આ સિવાય ફોટો સાથે નામ સીખવાથી કલર ઓળખવામાં ખુબ જ સરળતા રહે છે, જયારે તમામ રંગોના નામ પણ યાદ રાખવા જરૂરી નથી.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.