અનાજ દેખવામાં નાના, ખાદ્ય બીજ છે જે આપણા દૈનિક ખોરાકનો એક મોટો ભાગ છે. તો બાળકોને ધાન્ય કે અનાજ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Cereals and Grains Name In Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી બની જાય છે. તેનો ઉપયોગ રોટલી, ભાખરી, બ્રેડ, ચોખા અને પાસ્તા બનાવવા માટે થાય છે. અનાજ આપણને ઘણી ઉર્જા આપે છે અને સ્વસ્થ રાખે છે.
અનાજ એ બીજ છે જે ઘઉં, ચોખા અને મકાઈ જેવા છોડમાંથી મળે છે. તે દેખવામાં નાના હોવા છતાં આપણને ઘણી ઊર્જા પ્રદાન કરે છે. અનાજમાં મહત્વના પોષક તત્વો હોય છે જે આપણને વધવા અને મજબૂત રહેવામાં મદદ કરે છે. સમગ્ર વિશ્વમાં લોકો દરરોજ વિવિધ પ્રકારના અનાજ અલગ અલગ રીતે રાંધી અને ખાય છે.
ધાન્ય કે અનાજ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Anaj Name in Gujarati or Cereals and Grains Name In Gujarati and English With Pictures)
અહીં અમે નીચે મુખ્ય અને આપણી આસપાસ આસાનીથી ઉપલબ્ધ અનાજ નો સમાવેશ કરેલો છે. બની શકે છે કે વિદેશી નામ તમને કદાચ અહીં જોવા નહિ મળે.
No | Cereals and Grains Name in English | Cereals and Grains Name in Gujarati |
1 | Paddy (પેડી) | ધાન (dhan) |
2 | Wheat (વિટ) | ઘઉં (ghau) |
3 | Barley (બાર્લી) | જવ (jav) |
4 | Rice (રાઈસ) | ચોખા (chokha) |
5 | Corn or Maize (કોર્ન) | મકાઈ (makai) |
6 | Pearl Millet (પર્લ મિલેટ) | બાજરો (bajro) |
7 | Chickpeas (ચીકપીસ) | ચણા (chana) |
8 | Sesame (સેસમે) | તલ (tal) |
9 | Great Millet (ગ્રેટ મિલેટ) | જુવાર (juvar) |
10 | Pigeon Peas (પીજન પીસ) | તુવેર (tuver) |
11 | Black Gram (બ્લેક ગ્રામ) | અડદ (adad) |
12 | Green Gram (ગ્રીન ગ્રામ) | મગ (mag) |
13 | Dry Pea (ડ્રાય પીસ) | સૂકા વટાણા (suka vatana) |
14 | Mustard (મસ્ટર્ડ) | રાઈ (rai) |
15 | Semolina (સામોલિના) | રવો કે સોજી (ravo) |
16 | Finger Millet (ફિંગર મિલેટ) | રાગી (raagi) |
17 | Quinoa (ક્વિનોઆ) | ક્વિનોઆ (kvinoa) |
18 | Oats (ઓટ્સ) | ઓટ (oot) |
ધાન્ય કે અનાજ ના નામ PDF (Cereals and Grains Name in Gujarati and English PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
સૌથી વધુ ઉપીયોગમાં લેવાતા અનાજ ની યાદી શું છે?
મુખ્યત્વે આપણા પ્રદેશની વાત કરીએ તો ઘઉં, ચોખા, મકાઈ, બાજરો, ચણા, તલ, જુવાર, રાઈ અને સોજીનો ઉપીયોગ કરવામાં આવે છે.
કયા અનાજનો લોટ નો ઉપયોગ પણ કરવામાં આવે છે?
મુખ્યત્વે અહીં આપણે ઘઉં, મકાઈ, બાજરો, જુવાર અને સોજી ના લોટ નો ઉપયોગ વધુ કરવામાં આવે છે.
સારાંશ (Summary)
આશા છે કે અહીં આપેલ તમામ ધાન્ય કે અનાજ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Anaj Name in Gujarati or Cereals and Grains Name In Gujarati and English) વિદ્યાર્થીઓ ને અને ગૃહિણી ને જરૂરથી ઉપીયોગી બન્યા હશે. છતાં કોઈ નામ છૂટી ગયેલ હોય કે આ ટોપિક બાબતે કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.