ગુજરાતી એકડા શબ્દોમાં | Gujarati Ekda Shabdoma

સંખ્યાઓ આપણા રોજિંદા જીવનમાં ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અને તેમને ગુજરાતી સિવાય અંગ્રેજીમાં શીખવું ઉપીયોગી બની શકે છે. આજે, આપણે આ સરળ ટ્યુટોરીઅલ દ્વારા 1 થી 100 ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 100 Gujarati Ekda Shabdoma) શીખીશું.

1 થી 100 ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 100 Gujarati Ekda Shabdoma)

1 to 100 number in gujarati with words chart- ૧ થી ૧૦૦ ગુજરાતી અંક શબ્દોમાં
ગુજરાતી એકડાગુજરાતી એકડા શબ્દોમાં
શૂન્ય (shunya)
એક (ek)
બે (be)
ત્રણ (tran)
ચાર (char)
પાંચ (panch)
છ (chha)
સાત (sat)
આઠ (aath)
નવ (nav)
૧૦દસ (das)
૧૧અગિયાર (aagiyar)
૧૨બાર (bar)
૧૩તેર (ter)
૧૪ચૌદ (chaud)
૧૫પંદર (pandar)
૧૬સોળ (sol)
૧૭સત્તર (sattar)
૧૮અઢાર (adhar)
૧૯ઓગણિસ (ognis)
૨૦વીસ (vis)
૨૧એકવીસ (ekvis)
૨૨બાવીસ (bavis)
૨૩તેવીસ (trevis)
૨૪ચોવીસ (chovis)
૨૫પચ્ચીસ (pachhis)
૨૬છવીસ (chhavis)
૨૭સત્તાવીસ (satyavis)
૨૮અઠ્ઠાવીસ (athyavis)
૨૯ઓગણત્રીસ (ogantris)
૩૦ત્રીસ (tris)
૩૧એકત્રીસ (ekatris)
૩૨બત્રીસ (batris)
૩૩તેત્રીસ (tetris)
૩૪ચોત્રીસ (chotris)
૩૫પાંત્રીસ (patris)
૩૬છત્રીસ (chhatris)
૩૭સડત્રીસ (sadatris)
૩૮અડત્રીસ (adatris)
૩૯ઓગણચાલીસ (ogaṇachalis)
૪૦ચાલીસ (chalis)
૪૧એકતાલીસ (ektalis)
૪૨બેતાલીસ (betalis)
૪૩ત્રેતાલીસ (tetalis)
૪૪ચુંમાલીસ (chumalis)
૪૫પિસ્તાલીસ (pistalis)
૪૬છેતાલીસ (chhetalis)
૪૭સુડતાલીસ (sudtalis)
૪૮અડતાલીસ (adtalis)
૪૯ઓગણપચાસ (ognapachhas)
૫૦પચાસ (pachhas)
૫૧એકાવન (ekavan)
૫૨બાવન (bavan)
૫૩ત્રેપન (trepan)
૫૪ચોપન (chopan)
૫૫પંચાવન (panchavan)
૫૬છપ્પન (chhappan)
૫૭સત્તાવન (sattavan)
૫૮અઠ્ઠાવન (athhavan)
૫૯ઓગણસાઠ (ogansaith)
૬૦સાઈઠ (saith)
૬૧એકસઠ (ekasath)
૬૨બાસઠ (basath)
૬૩ત્રેસઠ (tresath)
૬૪ચોસઠ (chosath)
૬૫પાંસઠ (pasath)
૬૬છાસઠ (chhasath)
૬૭સડસઠ (sadsath)
૬૮અડસઠ (adsath)
૬૯અગણોસિત્તેર (agnositer)
૭૦સિત્તેર (sitter)
૭૧એકોતેર (ekoter)
૭૨બોતેર (boter)
૭૩તોતેર (toter)
૭૪ચુમોતેર (chumoter)
૭૫પંચોતેર (panchoter)
૭૬છોતેર (chhoter)
૭૭સિત્યોતેર (sityoter)
૭૮ઇઠ્યોતેર (ithyoter)
૭૯ઓગણાએંસી (oganesi)
૮૦એંસી (ensi)
૮૧એક્યાસી (ekyasi)
૮૨બ્યાસી (byasi)
૮૩ત્યાસી (tyasi)
૮૪ચોર્યાસી (choryasi)
૮૫પંચાસી (panchasi)
૮૬છ્યાસી (chhyasi)
૮૭સિત્યાસી (sityasi)
૮૮ઈઠ્યાસી (ithyasi)
૮૯નેવ્યાસી (nevyasi)
૯૦નેવું (nevu)
૯૧એકાણું (ekanu)
૯૨બાણું (baanu)
૯૩ત્રાણું (tranu)
૯૪ચોરાણું (choranu)
૯૫પંચાણું (panchanu)
૯૬છન્નું (chhannu)
૯૭સત્તાણું (sattanu)
૯૮અઠ્ઠાણું (athhanu)
૯૯નવ્વાણું (navvanu)
૧૦૦સો (so)

1 to 100 ગુજરાતી એકડા શબ્દોમાં PDF (1 To 100 Gujarati Ekda Shabdoma PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

બાળકોએ ગુજરાતી એકડા કેમ શીખવા જરૂરી છે?

એકડા શીખવાથી બાળકોને ગુજરાતીમાં નંબરો સમજવામાં અને ઉપયોગમાં લેવામાં મદદ મળે છે, જે પછી બાળકો સરળ ગણતરી અને દાખલા શીખી શકે છે.

સારાંશ (Summary)

આશા છે કે અહીં આપેલ 1 થી 100 ગુજરાતી એકડા શબ્દોમાં (1 to 100 Gujarati Ekda Shabdoma) દ્વારા બાળકો આસાનીથી શીખી શકશે. આ સિવાય તમને કોઈ પણ પ્રશ્ન હોઈ તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *