700+ ગુજરાતી સમાનાર્થી શબ્દો | Samanarthi Shabd in Gujarati

ગુજરાતી એક સમૃદ્ધ ભાષા વારસો ધરાવે છે, જે ઘણા સમાન અર્થો ધરાવતા શબ્દોથી ભરેલી છે. આ શબ્દોને સમાનાર્થી કહેવામાં આવે છે. જેથી ધોરણ 3 થી જ બાળક માટે ગુજરાતી સમાનાર્થી શબ્દો (Useful Gujarati Synonyms or Samanarthi Shabd in Gujarati) શીખવા ખુબ જ જરૂરી બની જાય છે, જે અહીં આપેલ ટ્યુટોરીઅલ દ્વારા આસાનીથી શીખી શકાય છે.

અન્ય મહત્વપૂર્ણ વાત કરીએ તો, સમાનાર્થી શીખવું એ ખુબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે કોઈ પણ વાક્યમાં વસ્તુઓને અલગ અલગ રીતે કહેવામાં મદદ કરે છે! આ લેખમાં, આપણે તમામ બેઝિક અને ઉપીયોગી ગુજરાતી સમાનાર્થી શીખીશું જેનો બાળકો દરરોજ ઉપયોગ કરી શકે છે.

Contents show

તમામ ધોરણ માટે ગુજરાતી સમાનાર્થી શબ્દો (Useful Gujarati Synonyms or Samanarthi Shabd in Gujarati)

આ એવા પ્રકારના શબ્દો છે જેનો અર્થ બીજા શબ્દ જેવો જ અથવા લગભગ સમાન હોય છે. ઉદાહરણ તરીકે, ગુજરાતીમાં, “મોટું” શબ્દનો સમાનાર્થી “વિશાળ” છે. બંને શબ્દોનો અર્થ કંઈક મોટો જેવો જ છે, પરંતુ તે વાક્યમાં સાચી રીતે ઉપીયોગ કરવો પણ જરૂરી બની જાય છે. ચાલો તો પ્રથમ તેની વ્યાખ્યા પર એક વાર નજર કરી લઈએ.

સમાનાર્થી શબ્દ શું છે? (What is Gujarati Samanarthi Shabd)

વ્યાખ્યા:- આ એવા શબ્દો છે, જેની રચના અલગ અલગ છે પણ તેમનો અર્થ એક સમાન જેવો થાય છે. આવા શબ્દો ને સમાનાર્થી શબ્દો કહેવામાં આવે છે, આવા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો થી એકદમ વિપરીત છે.

ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5 માટે સરળ સમાનાર્થી શબ્દો (Simple Gujarati Samanarthi Shabd for class 3, class 4 and class 5)

નીચે આપેલ શબ્દો ખાસ કરીને બાળકો માટે છે અને સરળતાથી યાદ રહી શકે એવા છે. જે શરુવાતના ધોરણના બાળકો ને વિશેષ રીતે મદદરૂપ બને છે.

gujarati samanarthi shabd- ગુજરાતી સમાનાર્થી શબ્દો
મોટું – વિશાળમજબૂત – શક્તિશાળી
ખુશ – આનંદિતબોલવું – કહેવું
દુખી – ઉદાસઉત્તર – જવાબ
ઝડપથી – તાત્કાલિકપ્રશ્ન – સવાલ
બુદ્ધિશાળી – ચતુરખરાબ – બગડેલું
હિંમત – શૌર્યઆકર્ષક – મોહક
નમ્ર – મિતભાષીતાલીમ – પ્રશિક્ષણ
પ્રસન્ન – ખુશમિજાજઅધ્યાપક – શિક્ષક
નિષ્ઠાવાન – સત્યવદીવિદ્યાર્થી – શિષ્ય
સાહસી – મજબૂતવિશ્વાસ – ભરોસો
હળવું – નરમસૌંદર્ય – રૂપ
હિંમત – બહાદુરનિયમ – કાયદો
નમ્ર – ભવ્યમહાન – શ્રેષ્ઠ
શાંત – મૌનઉત્સવ – તહેવાર
ઉર્જાવાન – સક્રિયપ્રેમ – સ્નેહ
ચપળ – તત્પરઉત્સુકતા – જિજ્ઞાસા
માણસ – વ્યક્તિરહસ્ય – ભેદ
દયાળુ – કરુણાવાનનિર્ભય – નિડર
પુસ્તક – ચોપડીસંતોષ – સંતૃપ્તિ
મિત્ર – સાથીમદદ – સહાય
સમર્પણ – આદરકામ – કાર્ય
ફૂલ – પુષ્પબહાદુર – હિંમત
મીઠું – મધુરશાંત – સ્થિર
સ્નેહ – પ્રેમબુદ્ધિ – જ્ઞાન
ધિરજ – શાંતઆરામ – શાંતિ
જ્ઞાન – સમજમહેરબાની – દયા
સ્વપ્ન – ઇચ્છામજબૂત – કઠણ
માન – ગૌરવઉજવણી – ઉજાસ
જીત – વિજયનિર્ધારણ – ઉદ્દેશ્ય
પરાજય – નિષ્ફળતાચિંતન – વિચાર
અંદાજ – અનુમાનપ્રભુત્વ – સત્તા
ઉદ્દેશ્ય – લક્ષ્યઆદર – સન્માન
વ્યક્તિ – માનવીસહાય – સહકાર
આશા – ઇચ્છાસમાપ્ત – પૂર્ણ
પ્રિય – આદરણીયમનુષ્ય – જીવ
સ્વાસ્થ્ય – આરોગ્યરમત – ખેલ

અ થી શરુ થતા શબ્દો

  • અંગ:- ભાગ, અવયવ
  • અંતિમ:- આખરી, છેલ્લું
  • અંધ:- આંધળો, ચક્ષુહીન
  • અંશ:- ભાગ, હિસ્સો
  • અક્કલ:- હોશિયારી, આવડત, બુદ્ધિ, મતિ, મેઘા, પ્રજ્ઞા, ચેતના
  • અખિલ:- આખું, બધું, સળંગ, સમસ્ત, સમગ્ર, સકલ, પૂરેપૂરું
  • અગણિત:- અસંખ્ય
  • અગ્નિ:- અનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
  • અગ્રણી:- આગેવાન, મોભી
  • અચાનક:- એકાએક, ઓચિંતુ, અણધાર્યું, એકદમ
  • અજંપો:- અશાંતિ
  • અજુગતું:- અયોગ્ય, અઘટિત
  • અટકચાળો:- મસ્તીખોર, તોફાની
  • અઢળક:- પુષ્કળ, ઘણું
  • અણમોલ:- અમૂલ્ય, કીમતી
  • અતિથિ:- મહેમાન, પરોણો, અભ્યાગત
  • અતિશય:- અતીવ્ર, અત્યંત, અમયાંદા, અધિક
  • અથાક:- અતિશય, પુષ્કળ
  • અદેખાઈ:- ઈર્ષા
  • અદ્ભુત:- અલોક્કિ, આશ્ચયકારક, અજાયબ, નવાઈભર્યું
  • અધિકાર:- હંફૂમત, સત્તા
  • અધિપતિ:- ઉપરી, માલિક
  • અનગળ:- પુષ્કળ, અપાર
  • અનાથ:- નિરાધાર, દરિદ્ર
  • અનાદર:- અવજ્ઞા, તુચ્છકાર, ધિક્કાર, તિરસ્કાર, અવહેલના, પરિભવ, પરાભવ, અવગણના, ઉપેક્ષા
  • અનુપમ:- અનોખું, અદ્વિતીય, અનુપ, અપૂર્વ, અનન્ય, અજોડ, બેનમૂન
  • અનેરી:- અનન્ય
  • અપમાન :- અનાદર, અવમાનના, અવહેલના, ઉપેક્ષા
  • અભાવ:- અણગમો
  • અભિગમ:- મત, મંતવ્ય
  • અભિમાન:- ગર્વ, ઘમંડ
  • અમલદાર:- અધિકારી
  • અમૂલ્ય:- કીમતી
  • અમૃત:- અમી, પીયૂષ, સુધા
  • અલંકાર:- આભૂષણ, ઘરેણું, દાગિના
  • અલગ:- જુદું, ભિજ્ઞ
  • અલબેલા:- સ્ફર્તિદાયક
  • અલ્પ:- જુદું, છેટું, અલાયદું, દૂર
  • અવકાશ:- આકાશ, આભ
  • અવતાર:- જન્મ
  • અવાચીન:- અદ્યતન, પ્રવર્તમાન, સાંપ્રત
  • અવાજ:- સાદ, ઘાંટો, રવ, સ્વર, ધ્વનિ
  • અસ્મિતા:- ગૌરવ, પ્રભુતા, એશ્ચર્ય, વેભવ
  • અહંકાર:- અભિમાન, ગર્વ, ગુમાન, ઘમંડ, દર્ય

આ થી શરુ થતા શબ્દો

  • આંખ:- નેત્ર, નયન, ચક્ષુ, લોચન, દગ ચક્ષ
  • આકાશ:- ગગન, આભ, આભલુ, આસમાન, વ્યોમ, અબર
  • આકાશ:- ગગન, નભ
  • આક્કા:- મોટીબહેન
  • આગ:- અનલ, અગ્નિ
  • આઘાત:- ફટકો, પ્રહાર
  • આડખીલી:- અંતરાય, બાધા, વિઘ્ન
  • આતિશય:- ઘણો, બહુ
  • આતિષ્ટ:- ખરાબ, અશુભ
  • આત્મા:- રુહે, રામ, અચલ, પુદ્ગલ
  • આદિમ:- પ્રારંભનું, મૂળ, અસલ
  • આનંદ:- સુખ, મજા
  • આપદ:- આપત્તિ, પીડા
  • આબર:- કીર્તિ, પ્રતિષ્ઠા
  • આબાદ:- સુખી, સમૃદ્ધ
  • આમંત્રણ:- નોતરું, નિમંત્રણ
  • આરંભ:- શરૂઆત
  • આરોગ્ય:- તંદુરસ્તી, સ્વાસ્થ્ય
  • આલંબન:- આધાર, ટેકો
  • આવરદા:- આયુષ્ય
  • આશા:- અભિલાષા, મનોરથ, લિપ્સા, કાંક્ષા, સ્પૃહા, કામના, ઈચ્છા
  • આશ્ચર્ય:- નવાઈ, અચંબો
  • આશ્રમ:- છાત્રાલય
  • આષ્ઠ:- હોઠ, ઓઠ
  • આહુલાદ:- આનંદ, હર્ષ

ઇ અને ઈ થી શરુ થતા શબ્દો

  • ઇન્દ્ર:- ઇન્દ્રસુરપતિ, શચીપતિ, મધવા, વાસવ
  • ઇમાન:- પ્રામાણિક્તા, નેકી
  • ઇલ્કાબ:- ખિતાબ, સમ્માનપત્ર
  • ઈચ્છા:- કામના, સ્પૃહા, આકાંક્ષા, એષણા, અભિલાષા, અભીપ્સા
  • ઈજ્જત:- આબરૂ, કીર્તિ
  • ઈનામ:- પારિતોષિક, પુરસ્કાર
  • ઈલાજ:- ઉપાય, ઉપચાર
  • ઈશ્વર:- પ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ

ઉ થી શરુ થતા શબ્દો

  • ઉછંગ:- ખોળો, ગોદ
  • ઉજાસ:- અજવાળું, પ્રકાશ
  • ઉજ્જવળ:- દેદીપ્યમાન, ઊજળું
  • ઉત્કંઠા:- ઈચ્છા, આતુરતા
  • ઉત્કર્ષ:- ઉન્ઞતિ
  • ઉત્તેજન:- ઉત્સાહ, પુષ્ટિ
  • ઉદ્દેગ:- ખેદ, દુઃખ
  • ઉદ્દેશ:- હેતુ, આશય, પ્રયોજન
  • ઉદ્યમ:- મહેનત, યત્ન
  • ઉન્નતિ :- વિકાસ, ઉત્કર્ષ, ચડતી, ઉત્થાન
  • ઉપકાર:- આભાર, અહેસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, પાડ
  • ઉપચાર:- સારવાર
  • ઉપવાસ:- વ્રત
  • ઉપસ્થિત:- હાજર
  • ઉપાધિ:- મુશ્કેલી
  • ઉર:- હૈયું, હૃદય
  • ઉષા:- પરોઢ, સવાર
  • ઉસ્તાદ:- કાબેલ, ગુરુ, હોશિયાર

ઓ થી શરુ થતા શબ્દો

  • ઓછપ:- ઊણપ, ઓછાપણું, કમી
  • ઓસડ:- ઓપષધ, દવા
  • ઓસાણ:- યાદ, સ્મૃતિ
  • ઓળો:- છાયો, પડછાયો

ક થી શરુ થતા શબ્દો

  • કંચન:- સોનું, હેમ
  • કંજિયો:- ઝઘડો, કંકાસ, તકરાર
  • કંડીલ:- ફાનસ
  • કંદુક:- દડો
  • કંપરુ:- અઘરુ, મુશ્કેલ
  • કઠ:- ગળુ, ગ્રીવા, ગરદન
  • કઠણ:- સખત, કઠોર
  • કદ:- માપ
  • કન્દરા:- ગુફા, બખોલ
  • કપાળ:- ભાલ, લલાટ, અલીક
  • કમજોરી:- અશક્તિ, નબળાઈ
  • કમળ:- ઉત્પલ, પદ્ય, નલિન, અરવિદ, રાજીવ, અંબુજ
  • કર:- હાથ, હસ્ત
  • કરમ:- કર્મ
  • કરાડ:- ખડક, ભેખડ
  • કરામત:- કારીગરી, કસબ
  • કરાલ:- ભયાનક, ભયંકર
  • કલગી:- મુગટ, તાજ
  • કલેજું :- કાળજું, હૃદય
  • કવિતા:- કાવ્ય, પધ્ધ
  • કષ્ટ:- મુશ્કેલી, દુઃખ
  • કળ:- યુક્તિ, તરકીબ
  • કળા:- હુન્નર, કસબ
  • કાન:- ક્ણ
  • કાબૂ:- અંકુશ, નિયંત્રણ
  • કામદેવ:- દમન, મન્મથ, માર, પ્રધુમન, કંદર્પ, દર્પક
  • કામની:- સુંદરી, કામિની
  • કાયમ:- શાશ્ચત, ધ્રુવ, નિત્ય, રોજ, હંમેશા
  • કાયર:- ડરપોક, બીકણ
  • કારમું:- ભયંકર
  • કારી:- દારુણ, કારમું
  • કાલો:- અણસમજુ
  • કાળ:- સમય
  • કાળું:- શ્યામ, શ્યામલ, શામળું, કૃષ્ણ, કાજળ
  • કિકિયારી:- ચીસ, બૂમ
  • કિનારો:- કાંઠો, તટ, ચોવારો, આરો, તીર્થ
  • કિમત:- મૂલ્ય
  • કિસ્મત:- નસીબ, ભાગ્ય
  • કીમતી:- મૂલ્યવાન, મોઘી
  • કીર્તિ:- ખ્યાતિ, નામના
  • કુંજર:- હાથી, ગજ
  • કુદરત:- પ્રકૃતિ, નિસર્ગ, સૃષ્ટિ
  • કુદરતી:- પ્રાકૃતિક, સહજ, સ્વાભાવિક
  • કુનેહ:- ચતુરાઈ, આવડત
  • કુનેહ:- ચતુરાઈ, હોશિયારી
  • કુહર:- ગુફા, બખોલ
  • કૂથલી:- નિંદા
  • કૃપા:- દયા, અનુકંપા, કરુણા, અનુગ્રહ, મહેરબાની
  • કૃષ્ણ:- કનૈયો, શ્યામ, ગોપાલ, ગિરધર, વાસુદેવ, કેશવ, માધવ
  • કેડી:- પગદંડી, રસ્તો
  • કેડી:- પગરસ્તો, પગદંડી
  • કેફ:- નશો, ઘેન
  • કેવળ:- ફક્ત, માત્ર
  • કેશ:- વાળ
  • કેસૂડો:- ખાપરો, પલાશ, કિશુક
  • કેળવણી:- શિક્ષણ
  • કોટ:- કિલ્લો
  • કોમાર:- કૌમાર્ય
  • કોયલ:- કોકિલા, પિક, પરભૃત, અન્વભૃત
  • કોશલ:- દક્ષતા, પટુતા, પ્રાવીણ્ય, ચતુરાઈ
  • ક્જિયો:- કંકાસ, ઝઘડો
  • ક્રાગડો:- કાગ
  • ક્રોધ:- રોષ, ગુસ્સો, કોપ, અમર્ષ

ખ થી શરુ થતા શબ્દો

gujarati samanarthi shabd- ગુજરાતી સમાનાર્થી શબ્દો
  • ખંત:- ચીવટ
  • ખચકાટ:- સંકોચ
  • ખપ:- જરૂર
  • ખબર અંતર:- સમાચાર
  • ખમીર:- જોશ, તાકાત
  • ખલાસી:- ખારવો, નાવિક
  • ખલેલ:- વિઘ્ન, હરકત
  • ખાખ:- નાશ, રાખ
  • ખાનદાની:- સજ્જનતા, કુલીનતા
  • ખાળવું:- રોકવું, અટકાવવું
  • ખિજ્ઞ:- ઉદાસ, ગમગીન
  • ખીજ:- ચીડ, ગુસ્સો
  • ખુદા:- ઈશ્વર, ભગવાન
  • ખુમારી:- મસ્તી, ગર્વ
  • ખુશામત:- વખાણ, સ્તુતિ
  • ખોળિયું:- શરીર, દેહ
  • ખ્યાલ:- વિચાર, કલ્પના

ગ થી શરુ થતા શબ્દો

  • ગગન:- આસમાન, આભ
  • ગજું :- તાકાત
  • ગઢ:- કિલ્લો, કોટ
  • ગણપતિ:- ગજાનન, લંબોદર, વિનાયક, ગૌરીસુત
  • ગધેડો:- ગદભ, ખર, વેશાખનંદન
  • ગભરાટ:- મૂંઝઝણ, અકળામણ
  • ગમગીન:- ઉદાસ, ખિજ્ઞ
  • ગરીબ:- દીન, દરિદ્ર, નિર્ધન, કંગાલ, રંક
  • ગર્વ:- ગોરવ
  • ગાઢ:- ગીચ, ઘટ્ટ
  • ગાથા:- કથા
  • ગાબડું:- છિદ્ર, બાકોરું
  • ગાયબ:- અદૃશ્ય
  • ગારો:- કાદવ, કીચડ
  • ગિરિ:- પર્વત
  • ગુણવંતી:- ગુણવાન
  • ગુપ્ત:- છૂપું, ખાનગી
  • ગોઠણ:- ઢીંચણ
  • ગોદો:- ધક્કો, ઠોસો
  • ગૌરવ:- મહિમા, મહત્તા
  • ગૌરવ:- મોટાઈ, મહત્તા

ઘ થી શરુ થતા શબ્દો

  • ઘન :- વાદળું, મેઘ
  • ઘમંડ:- અભિમાન, અહંકાર
  • ઘર:- ગુહ, ગેહ, સદન, ભવન, અગાર, મંદિર, નિકેતન, રહેઠાણ
  • ઘરાક:- ગ્રાહક
  • ઘાટ:- આકાર, દેખાવ, લાગ
  • ઘાટીલું:- સુંદર, રૂપાળું, સુડોળ
  • ઘાતકી:- નિદય, નિષ્ઠુર, ક્રૂર, કઠોર
  • ઘી:- ધુત, હવિ, સર્પિ, આજય
  • ઘોડો:- અશ્વ, તુરગ
  • ઘોડો:- અશ્વ, હય, વાજી, ઘોટક, સૈધવ, તુરગ, ગાંધર્વ
  • ઘોર:- ગાઢ, બિહામણી

ચ થી શરુ થતા શબ્દો

  • ચંદ્ર:- ચંદ્રમા, ઈન્દુ, સુધાકર, શશી, મયંક, હિમાંશુ
  • ચપળ:- ચાલાક
  • ચરણ:- પગ, પાય
  • ચરિત્ર :- વ્યવહાર, વર્તન
  • ચર્મ:- ચામડું, ત્વચા
  • ચહેરો:- સૂરત, સિકલ
  • ચાકરી:- સેવા, સારવાર
  • ચાપ:- ધનુષ્ય, પ્રત્યંચા
  • ચિંતા:- ફિકર
  • ચિત્કાર:- ચીસ
  • ચિહ્ન:- નિશાની, સંકેત
  • ચીવટ:- ચોકસાઈ, કાળજી
  • ચુકાદો:- ન્યાય, ઈન્સાફ
  • ચુકાદો:- ન્યાય, ફૈસલો
  • ચુસ્ત:- કડક, મક્કમ
  • ચુસ્ત:- કડક, મક્કમ
  • ચેન:- સુખ, આરામ

છ થી શરુ થતા શબ્દો

  • છત:- છાપરું
  • છબી:- તસવીર
  • છાક:- નશો, કેફ
  • છાણ:- ગોબર, ખાતર
  • છાપું:- વર્તમાનપત્ર

જ થી શરુ થતા શબ્દો

  • જંગલ:- અરણ્ય, કાનન, વન, વિપિન, અટવિ
  • જંગી:- વિશાળ, મોટું
  • જગ:- જગત, દુનિયા
  • જગત:- જગ, દુનિયા, વિશ્વ, લોક, ભુવન, સંસાર
  • જબરો:- કાબેલ, જોરાવર
  • જશ:- યશ, કીર્તિ
  • જળ:- સલિલ, પાણી
  • જાજમ:- શેતરંજી
  • જિંદગી:- આયુષ્ય, આયખું, જીવન, જીવતર
  • જિજ્ઞાસા:- કૌતુક, કૂતૂહલ, ઉત્કંઠા, ઈંતેજારી
  • જિદ:- હઠ
  • જૃઠું:- અસત્ય
  • જેલ:- કારાગુહ, કારાગાર, બંદીવાસ, બંદીઘર, કેદ, હેડ
  • જોડાં:- પગરખાં, બૂટ
  • જ્યોતિ:- તેજ, પ્રકાશ

ઝ થી શરુ થતા શબ્દો

  • ઝંખના:- ઈચ્છા, અપેક્ષા
  • ઝંઝટ:- ઝઘડો, પંચાત
  • ઝઘડો:- લડાઈ
  • ઝરણું:- ઝરો, સ્રોત, નિર્જર
  • ઝરૂખો:- છજું
  • ઝાંખું:- આછું, નિસ્તેજ
  • ઝાડ:- વૃક્ષ, ઠઠુમ, પાદપ, તરુ, તરુવર
  • ઝુંડ:- જૂથ, ટોળું
  • ઝૂંપડી:- કુટી, કુટિર, પ્ણશાળા, ઉહજ

ટ થી શરુ થતા શબ્દો

  • ટેક :- પ્રતિજ્ઞા, પણ
  • ટેવ:- લત, આદત
  • ટેસ:- આરામ, મજા
  • ટક્કર:- અથડામણ, ઝપાઝપી, ઘર્ષણ, સામનો, સ્પર્ધા
  • ટકવું:- અંત સુધી રહેવું, વળગી રહેવું, ટકી રહેવું
  • ટકાઉ:- મજબૂત, ઘન પદાર્થ, ઘનાકાર નક્કર, ટકાઉ
  • ટંક:- ટાઇમટેબલ

ઠ થી શરુ થતા શબ્દો

  • ઠામ:- ઠેકાણું, સ્થાન
  • ઠાઠ:- ભપકો, શોભા
  • ઠામ:- ઠેકાણું, મુકામ
  • ઠગ:- ધુતારો, ધૂર્ત, બદમાશ, લુચ્ચો, છેતરનાર
  • ઠગાઈ:- છેતરપિંડી, છળ, કપટ
  • ઠપકો:- ​વઢવું

ડ થી શરુ થતા શબ્દો

gujarati samanarthi shabd- ગુજરાતી સમાનાર્થી શબ્દો
  • ડારો:- ઠપકો
  • ડિલ:- શરીર
  • ડકાર :- ઓડકાર
  • ડંખ:- કરડવું
  • ડગલું:- ​કદમ, પગથિયું, સીડી
  • ડબલ:- બેવડું, બે ગણું
  • ડરપોક:- બીકણ, કાયર, નબળા મનનું, નામર્દ, નમાલું, બાયલું

ત થી શરુ થતા શબ્દો

  • તપખીર:- છીકણી
  • તમજ્ઞા:- ઈચ્છા, આતુરતા
  • તરણ:- તરણું, તૃણ
  • તલવાર:- તેગ, ખડ્ગ, સમશેર, કૃપાણ, ખડગ
  • તળાવ:- સર, સરોવર, કાસાર, નલિની, તડાગ, જળાશય
  • તાણ:- ખેચાણ, તનાવ
  • તારાજ:- વિનાશ, ફના
  • તાલાવેલી:- આતુરતા, ચટપટી
  • તિયત:- નક્કી
  • તિયમ:- રીત, ચાલ
  • તિરસ્કાર:- તુચ્છકાર, ધિક્કાર
  • તિશિચર:- રાક્ષસ, અસુર
  • તીર્થ:- પુણ્યભૂમિ
  • તોલ:- માપ, પ્રમાણ
  • ત્યજવું:- છોડવું, ત્યાગવું
  • ત્રકણ:- દેવું, કરજ

થ થી શરુ થતા શબ્દો

  • થાક:- થકાવટ, અશક્તિ
  • થડ:- જડ, મૂળ, થડિયું
  • થકી:- વડે, ને લીધે
  • થંભવુ:- વિરામ, અટકાવવું, રોકાવું

દ થી શરુ થતા શબ્દો

  • દંત:- દાંત
  • દખ્ખણ:- દક્ષિણ
  • દગાબાજ:- દગાખોર, વિશ્વાસઘાતી
  • દરિયો:- સાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
  • દર્પણ:- અરીસો, મુકુર, કાચ
  • દશા:- સ્થિતિ, હાલત
  • દામ :- કિમત, મૂલ્ય
  • દિલગીરી:- નાખુશી, દુઃખ
  • દિવસ:- દિન, વાસર, અહ, અહર
  • દીક્ષા:- વ્રત, નિયમ
  • દીપક:- દીવો, દીપ, દીવડો
  • દીવાન:- વજીર, પ્રધાન
  • દીવો:- દીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
  • દુંદુભિ:- નગારુ, ભેરી
  • દુનિયા:- વિશ્વ, સૃ2ષ્ટિ
  • દુર્દશા:- અવદશા
  • દુષ્ટ:- પાપી, અધમ
  • દૂત:- બાતમીદાર, જાસૂસ
  • દૃષ્ટિ:- નજર, ધ્યાન
  • દૈત્ય:- દાનવ, દસ્યુ, અસુર, રાક્ષસ, નિશાચર
  • દોરડું:- રાશ, રજ્જુ, રસના
  • દોલત:- ધન, પૂંજી
  • દ્વાર :- દરવાજો, બારણું

ધ થી શરુ થતા શબ્દો

  • ધંધો:- વ્યવસાય
  • ધગશ:- ઉત્સાહ, ઉત્કટતા, હોંશ
  • ધણી:- માલિક, રક્ષક
  • ધતિંગ:- ઢોંગ
  • ધન:- દોલત, પૈસો, પૂંજી, નાણુ, મિલકત
  • ધમી:- નીતિવાન, ક્તવ્યવાન
  • ધર્મ:- નીતિ, ફરજ, કર્તવ્ય, કામગીરી, નિયત કાર્ય, કામ, ક્રિયા
  • ધાક:- ડર, બીક
  • ધામ:- સ્થળ, સ્થાન
  • ધારણા:- કલ્પના, મનસૂબો
  • ધીગાણું:- તોફાન, લડાઈ
  • ધીરી:- ઠરેલ, ઠાવકી
  • ધૂત:- જુગાર
  • ધૂપ:- તડકો, ગરમી
  • ધૂમ:- શોર, ધમાલ
  • ધૂળ:- રેત

ન થી શરુ થતા શબ્દો

  • નકલી:- બનાવટી, કૃત્રિમ
  • નઠારું:- ખરાબ
  • નદી:- સરિત, સરિતા, ધુનિ, આપગા, તરંગિણી, તટિની, નિર્ઝરિણી
  • નબીરા:- સંતાન, પુત્ર
  • નભ:- આકાશ, ગગન
  • નમણાં:- સુંદર, કોમળ
  • નમણી:- સુંદર, નાજુક
  • નમસ્કાર:- પ્રણામ, સલામ, નમન, જુહાર, વંદન, અભિવાદન
  • નવું:- નવીન, નવલું, નૌતમ, નૂતન, અભિનવ
  • નસીબ:- ભાગ્ય, કિસ્મત
  • નાથ:- માલિક, સ્વામી
  • નાપાક:- અશુદ્ધ, અપવિત્ર
  • નામાંકિત:- જાણીતા, ખ્યાત
  • નિગૂઢ:- ઊંડી, છાની
  • નિજ:- પોતાનું
  • નિત્ય:- દરરોજ, કાયમી
  • નિમંત્રણ:- આમંત્રણ, નોતરું
  • નિયત:- દાનત, વૃત્તિ
  • નિયુક્તિ:- નિમણૂક
  • નિરવધિ:- અપાર
  • નિરાકરણ:- ઉકેલ, ફેસલો
  • નિરાશ:- હતાશ, નાસીપાસ
  • નિર્ણય:- ફેંસલો, નિશ્ચય
  • નિર્ધાર:- નિર્ણય, નિશ્ચય
  • નિર્મલ:- સ્વચ્છ, પવિત્ર
  • નિર્વાહ:- ગુજારો, ગુજરાન
  • નિવાસી:- બચપણ
  • નિશ્ચલ:- સ્થિર
  • નિસ્તેજ:- ઝાંખું, ફિક્કું
  • નીર:- પાણી
  • નુકસાન:- બગાડ, ગેરફાયદો, ગેરલાભ, હાનિ
  • નૂર:- તેજ, પ્રકાશ
  • નેકદિલ:- પ્રામાણિક
  • નેતૃત્વ:- આગેવાની,નેતાગીરી
  • નેત્ર:- નયન
  • નેયા:- નોકા, હોડી
  • નોકર:- સેવક, ચાકર, દાસ, કિકર, અનુચર
  • ન્યારો:- જુદો, વિશિષ્ટ

પ થી શરુ થતા શબ્દો

  • પ૨:- પારકું, અન્ય
  • પંખી:- પક્ષી, વિહગ, વિહંગ, ખગ, અંડજ, દ્વિજ, પંખીડું, પંખરું
  • પંડિત:- વિદ્દાન, પ્રજ્ઞ, વિદગ્ધ, ધીમંત, મેધાવી
  • પંથક:- મુસાફર, વટેમાગું
  • પગલું:- ડગલું, ડાંફ
  • પતિ:- નાથ, સ્વામી, ભર્તા, ભરથાર, ઘણી, કંથ, પ્રાણનાથ, વલ્લભ, દયિત
  • પતીજ:- શ્રદ્ધા, વિશ્વાસ
  • પત્ની:- વહુ, અર્ધાંગના, ભાર્યા, વધૂ, વલ્લભા, દારા, દેવી
  • પથરો:- પથ્થર, પાષાણ, ઉઘલ, શિલા, પ્હાણ
  • પદવી:- દરજ્જો, ઉપાધિ
  • પદ્ધતિ:- રીત, તરીકો, શૈલી
  • પયટન:- મુસાફરી, પ્રવાસ
  • પરગજુ:- ઉપકારી, ભલો
  • પરમ:- શ્રેષ્ઠ, ઉત્તમ
  • પરમાણ:- સાબિતી
  • પરસેવો:- સ્વેદ, પસીનો
  • પરસ્પર:- આરસપરસ, અન્યોન્ય
  • પરિચય:- ઓળખ
  • પરિતાપ:- સંતાપ, વ્યથા
  • પરિવર્તન:- ફેરફાર, બદલાવ
  • પરિવેશ:- વિસ્તાર
  • પરીક્ષા:- કસોટી, પરખ, તપાસ, પરીક્ષણ
  • પર્વ:- તહેવાર, ઉત્સવ
  • પર્વત:- પહાડ, ડુંગર, ગિરિ, શૈલ, અચલ, ભૂધર
  • પલક:- ક્ષણ, ઘડી
  • પલ્લવ:- પાલવ, પાંદડું
  • પવન:- વાયુ, વાત, વા, વાયરો, અનિલ, સમીર, મરુત
  • પવિત્ર:- પાવન, શુચિ, પૂત, પનોતુ
  • પળ :- ક્ષણ
  • પાંગળુ:- અપંગ
  • પાંદડુ:- પાન, પર્ણ, પલ્લવ, પત્ર, પૃષ્ઠ, કિસલય
  • પાગલ:- ગાંડો
  • પાણી:- જળ, વારિ, નીર, સલિલ, તોય, ચુંબર, ઉદક
  • પાણીદાર:- તેજ, ઓજસ્વી
  • પાદર:- ભાગોળ, ગોદરું
  • પાદર:- સીમ
  • પામર:- કંગાળ, રાંક
  • પાય:- પગ, પાદ
  • પારંગત:- નિષ્ણાત
  • પાલવ:- છેડો
  • પાવ:- પગ, ચરણ
  • પાવન:- પવિત્ર
  • પિતા:- બાપ, જનક, તાત, જન્મદાતા
  • પીડા:- દુઃખ, વેદના
  • પુત્ર:- દીકરો, તનયા, સુત, તનુજ, સૂનુ
  • પુત્રી:- દીકરી, તનયા, સુતા, તનુજા, દુહિતા
  • પુનિત:- પવિત્ર, પૂણ્યશાળી
  • પુર:- નગર, શહેર, ગીચ વસ્તીવાળી વસાહત,
  • પુષ્કળ:- ઘણું, વિપુલ
  • પુષ્પધન્વા:- ક્રામદેવ
  • પૃથ્વી:- ભૂ, ભૂમિ, ભોમ, ભોય, જમીન, વિશ્વંભરા, ધરા, ધરિત્રી, અવની
  • પોકાર:- બૂમ, ફરિયાદ
  • પોળ:- શેરી, મહોલ્લો
  • પ્યાદાં:- હથિયાર
  • પ્રકાશ:- તેજ, ધ્રુતિ, દીમિ, ઉજાસ, પ્રભા, ઉધોત
  • પ્રકૃતિ:- કુદરત, સ્વભાવ
  • પ્રજ્ઞા:- બુદ્ધિ, મતિ
  • પ્રણવ :- ૩કાર
  • પ્રતાપ:- તેજ, પ્રભાવ
  • પ્રતિજ્ઞા:- પ્રણ, સંકલ્પ
  • પ્રતિમા:- મૂર્તિ, બાવલું
  • પ્રતીતિ:- ખાતરી, વિશ્વાસ
  • પ્રત્યક્ષ:- સ્પષ્ટ, હાજર
  • પ્રથા:- રિવાજ
  • પ્રફુલ્લ:- ખીલેલું
  • પ્રબંધ:- ગોઠવણ, વ્યવસ્થા
  • પ્રભાવ:- શક્તિ, તેજ
  • પ્રભુત્વ:- કાબૂ, માલિકી
  • પ્રયાસ:- પ્રયત્ન
  • પ્રયોજન:- હેતુ, આશય
  • પ્રશસા:- વખાણ, ગુણગાન
  • પ્રસિદ્ધ:- જાણીતું, ખ્યાતનામ
  • પ્રહાર:- ઘા
  • પ્રાચીન:- જૂનું, પુરાણું
  • પ્રાણ:- જીવ
  • પ્રાધાન્ય:- મહત્ત્વ, માહાત્મ્ય
  • પ્રીત:- પ્રેમ, પ્રીતિ
  • પ્રેમ:- સ્નેહ, પ્રીતિ, પ્યાર, પ્રણય, અનુરાગ
  • પ્રોઢ:- ભવ્ય, પુછ

ફ થી શરુ થતા શબ્દો

  • ફરિયાદ:- અરજી, વિનંતી
  • ફલ:- ઉત્તરાર્ધ, અનુગામી, પારિણામિક અસર, નિષ્પત્તિ, નિરાકરણ, નિવેડો
  • ફસલ:- પાક
  • ફાયદો:- લાભ, વળતર
  • ફુરસદ:- નવરાશ
  • ફોગટ:- નકામું, વ્યર્થ
  • ફોજ:- દળ, સેના

બ થી શરુ થતા શબ્દો

  • બંકી:- વાંકી, અટપટી
  • બંદગી:- પ્રાર્થના, ઈબાદત
  • બંદીવાન:- કેદી
  • બક્ષિસ:- ભેટ, ઉપહાર, પુરસ્કાર, નજરાણુ, ઈનામ બુદ્ધિ મતિ, પ્રજ્ઞા
  • બચપણ:- બાળપણ, શેશવ
  • બચાવ:- ઉગારો, સંરક્ષણ
  • બદનામી:- લાંછન, અપયશ
  • બધિર:- બહેરું, સૂરદાસ
  • બનાવટી:- નકલી, કૃત્રિમ
  • બલિહારી:- ખૂબી, વાહવાહ
  • બહેન:- ભગિની
  • બાણ:- શર, ઈષુ, સાયક, તીર, શલ્ય
  • બારકસ:- તોફાની
  • બાહોશ:- ચાલાક, હોશિયાર
  • બાળક:- શિશુ
  • બિંબ :- છાયા, છબિ
  • બિહામણું:- ભયંકર
  • બુંદ:- ટીપું
  • બુદ્ધિ:- સમજ, અક્કલ
  • બેબાકળું:- બાવરું, ભયભીત

ભ થી શરુ થતા શબ્દો

  • ભક્તિ:- પૂજા, અર્ચન
  • ભડ:- વીર, બહાદુર
  • ભડભાંખળું:- પરોઢ, પરોઢિયું
  • ભપકો:- દેખાવ, ડોળ
  • ભમરો:- ભ્રમર, ભંગ, અલિ, મધુકર, મધુપ, ષટ્પદ, દ્રિરેફ, મિલિંદ
  • ભય:- ડર, બીક
  • ભયંકર:- દારૂણ, ભીષણ, ભયાનક, ભીષ્મ ઘોર
  • ભવ:- અવતાર, જન્મ
  • ભાંડું:- ભાઈ, ભ્રાતા
  • ભાઈ:- બંધુ, સહોદર
  • ભિક્ષુ:- સાધુ, સંન્યાસી
  • ભીંસ:- ધક્કો, દબાણ
  • ભીષણ:- ભયંકર
  • ભુજા:- બાહુ, હાથ
  • ભૂખ:- ક્ષુધા
  • ભૂતળ:- પૃથ્વી, ધરતી
  • ભૂષણ:- ઘરેણું, આભૂષણ
  • ભેદ:- રહસ્ય
  • ભોટીલું:- કુરકુરિયું, ગલૂડિયું
  • ભોમ:- આકાશ, નભ
  • ભોરંગ:- નાગ
  • ભ્રમ:- સંદેહ, ભ્રાંતિ

મ થી શરુ થતા શબ્દો

  • મંઝિલ:- લક્ષ્ય, ધ્યેય
  • મંડળ:- સમિતિ, સભા
  • મંદ:- ધીમું, ધીરું
  • મંદવાડ:- રોગ, બીમાર
  • મકરસંક્રાંતિ:- ઉત્તરાયણ
  • મઢી:- ઝૂંપડી
  • મધુર:- મીઠું
  • મધુરય:- મધુરતા, મીઠાશ
  • મના:- નિષેધ, બંધી
  • મનીષા:- ઈચ્છા, આકાંક્ષા
  • મરક:- મંદ
  • મરણ:- મૃત્યુ, મોત, અંતકાળ, નિધન, દેહાંત
  • મર્મ:- તાત્પર્ય, રહસ્ય
  • મશહૂર:- પ્રખ્યાત, જાણીતું
  • મસ્ત:- મજાનું, આનંદી
  • મસ્તક:- માથું, શિર, શીર્ષ, શીશ, ઉત્તમાંગ
  • મહિમા:- પ્રતાપ, માહાત્મ્ય, યશ
  • મહિષી:- ભેસ
  • મહેમાન:- અતિથિ, પરોણો, અભ્યાગત
  • મહેર:- કુપા, દયા
  • મહેર:- કૃપા
  • મહેસૂલ:- કર, દાણ
  • માડી:- માતા, જનની
  • માણસ:- મનુષ્ય, માનવ, માનવી, જન
  • માતેલું:- મસ્ત, હૃષ્ટપુષ્ટ
  • માથું:- મસ્તક, શીર્ષ
  • માનીતી:- વહાલી
  • માભોમ:- માતૃભૂમિ, જન્મભૂમિ
  • માવડી:- મા, જનની
  • મિત્ર:- ભાઈબંધ, ભેરુ, દોસ્ત, સખા, સહચર, સુહૃદય
  • મિથ્યા:- ખોટું
  • મિલકત:- સંપત્તિ, પૂંજી
  • મિસ્ત્રી:- કારીગર, સુથાર
  • મુખ:- મો, મોઢું, ચહેરો, વદન, આનન, દીદાર
  • મુગ્ધ:- આશ્ચર્ય, અચંબો
  • મુઝાર:- મધ્યે, વચ્ચે
  • મુરાદ:- ઈચ્છા, ઉમેદ
  • મુલક:- પ્રદેશ
  • મુસાફર:- વટેમાગું, પ્રવાસી, પથિક, પંથી, યાત્રિક, રાહી, સફારી
  • મૂક:- મૂંગું
  • મૃગ:- હરણ
  • મૃદુલ:- કોમળ
  • મેઢું:- ઘેટું
  • મેત્રી:- મિત્રતા, દોસ્તી
  • મેવલિયો:- મેહુલિયો, વરસાદ
  • મોકળું:- ખુલ્લું, નિખાલસ
  • મોક્ષ:- નિર્વાણ, નિર્યાણ, સદગતિ, મુક્તિ
  • મોજું:- તરંગ, ઊભિ, વીચિ, લહેરી
  • મોત:- મૃત્યુ
  • મોતી:- રત્ન
  • મોલ:- પાક
  • મોહક:- આકર્ષક, લોભામણું

ય થી શરુ થતા શબ્દો

  • યશ:- કીતિં, જશ
  • યુક્તિ:- ઉપાય, તજવીજ, કરામત
  • યુદ્ધ:- લડાઈ, ઝઘડો, વિગ્રહ, સંગ્રામ, સમરરણ

ર થી શરુ થતા શબ્દો

gujarati samanarthi shabd- ગુજરાતી સમાનાર્થી શબ્દો
  • રક્ત:- લોહી, રૂધિર
  • રક્ષા:- રક્ષણ, બચાવ
  • રગ:- નસ
  • રજ:- ધૂળ, માટી
  • રજાડ:- કનડગત, હેરાનગતિ
  • રણ:- યુદ્ધભૂમિ, મરુભૂમિ
  • રસમ:- રીત, રૂઢિ
  • રસ્તો:- માર્ગ, વાટ, રાહ, પથ, પંથ, વીથિ
  • રાજા :- નુપ, નૃપાલ, ભૂપ, ભૂપતિ, રાજેશ, પાર્થિવ
  • રાત:- નિશા, રાત્રિ
  • રાત્રિ:- રજની, નિશા, શર્વરી, યામિની, નિશીથ
  • રાય:- રાજા, નૃપ
  • રાવ:- ફરિયાદ, પોકાર
  • રિવાજ:- ધારો, ચાલ
  • રીત:- પદ્ધતિ, રીતિ
  • રુઆબ:- પ્રભાવ, પ્રતાપ, કાંતિ
  • રૂડો:- રૂપાળો, સુંદર
  • રેડ:- મનોહર, સુંદર, સારુ, રૂડું
  • રેહું:- રખડતું

લ થી શરુ થતા શબ્દો

  • લક્ષ્મી:- કમલા, રમા, પલ્યા, શ્રી, ઇન્દિરા
  • લક્ષ્ય:- ધ્યેય, ધ્યાન, ઉદ્દેશ
  • લઘુ:- નાનું, હલકું
  • લતા:- વેલ, વેલો
  • લવારો:- લવરી, બકવાટ
  • લાચાર:- વિવશ, નિરુપાય
  • લૂગડાં:- કપડાં, વસ્ત્રો
  • લોચન:- ચક્ષુ
  • લોહી:- રક્ત, રુધિર, શોણિત, ખૂન

વ થી શરુ થતા શબ્દો

  • વંચિત:- બાકી, રહિત
  • વંદન:- પ્રમાણ, નમસ્કાર
  • વક્ષ:- છાતી, વક્ષઃસ્થલ
  • વચન:- વેણ, બોલ
  • વચસ્વ:- પ્રભુત્વ, પ્રભાવ
  • વદન:- મુખ
  • વન:- જંગલ, અરણ્ય, રાન
  • વય:- ઉમર, અવસ્થા
  • વરદાન:- આશીર્વાદ
  • વર્તન:- આચરણ, રીતભાત
  • વર્ષ:- વરસ, સાલ
  • વલોપાત:- આક્રંદ
  • વસ્ત્ર:- કાપડ, લૂગડું, વસન, અંબર, અંશુક
  • વાંદરું:- વાનર, મકટ, શાખામૃગ
  • વાજબી:- યોગ્ય, ઘટિત
  • વાટ:- દિવેટ
  • વાણી:- વાચા, વાક, ભાષા, ગિરા, વેખરી, બોલી
  • વાણોતર:- ગુમાસ્તો
  • વાત્સલ્ય:- સ્નેહ, પ્રીતિ
  • વાદવિવાદ:- ચર્ચા
  • વાદળ:- મેઘ, ઘન, અશ્મન, ધારાધર, અંબુજ, નીરદ, પયોદ, પયોધર
  • વાદળી:- વાદળું, અભ્ર
  • વાર્ધક્ય:- ઘડપણ
  • વાલમ:- પતિ, પ્રિયતમ
  • વાસણ:- પાત્ર, ઠામ
  • વાસના:- કામના, ઈચ્છા
  • વિકટ:- મુશ્કેલ, દુર્ગમ
  • વિજય:- જીત, ફતેહ
  • વિદ્વાન:- પંડિત, જ્ઞાની
  • વિધ્ન:- સંકટ, અડચણ
  • વિનંતિ:- વિજ્ષિ, આજીજી, અરજ, અનુનય,અનુરોધ, વિનવણી
  • વિપદ:- વિપત્તિ, સંકટ
  • વિભુ:- ભગવાન, ઈશ્વર
  • વિમાસણ:- ચિતા, મૂંઝવણ
  • વિમુખ:- ઊલટું
  • વિરલ:- દુર્લભ, અલ્પ
  • વિશાળ:- મોટું, વિસ્તૃત
  • વિશિષ્ટ:- વિલક્ષણ, અસાધારણ
  • વિશ્વાસ:- ભરોસો, ખાતરી
  • વિષ:- ઝેર, હલાહલ, ગર, ગરલ
  • વિષ્ણુ:- ઉપેન્દ્ર, ચક્રપાણિ, પદ્મનાભ, જનાદન, ધરણીધર, મહીધર, પથ, સુદર્શન
  • વિસરાવું:- ભૂલાવું
  • વિસ્મય:- આશ્ચર્ય, નવાઈ, અચરજ
  • વીજ:- વીજળી, વિદ્યુત
  • વીજળી:- વીજ, વિદ્યુત, ચપલા, દામિની, અશની, તડિત
  • વીલું:- દુઃખી
  • વૃંદ:- ટોળુ, સમુદાય
  • વૃક્ષ:- ઝાડ, તરુ
  • વેણ:- વચન
  • વેણ:- વચન, કથન
  • વેદના:- પીડા, દદ
  • વેભવ:- જાહોજલાલી
  • વ્યય:- ખરચ, બગાડ
  • વ્યવસ્થા:- ગોઠવણ, બંદોબસ્ત
  • વ્યાઘ્ર:- વાઘ
  • વ્યાપાર:- વેપાર
  • વ્યૂહ:- મોરચો, રચના
  • વ્હેળો:- ઝરણુ

શ થી શરુ થતા શબ્દો

  • શત્રુ:- દુશ્મન, આરિ
  • શબ:- મડદું, મૃતદેહ
  • શમણું:- સ્વપ્ન
  • શમન:- શાંત
  • શરીર:- દેહ, કાયા, અંગ, તન, વપુ, ગાત્ર, દન
  • શરૂઆત:- પ્રારંભ, આરંભ
  • શહેનશાહ:- સમ્રાટ, મહારાજા
  • શાણો:- સમજદાર, કુશળ
  • શાન:- સમજણ, અક્કલ
  • શાનદાર:- છટાદાર, ભવ્ય
  • શાસન:- રાજ્ય, સત્તા
  • શાળા:- નિશાળ, વિધાલય
  • શિકારી:- વ્યાધ, પારધી, ગારુડી, નિષાધ, મૃગયુ
  • શિક્ષક:- ગુરુ, અધ્યાપક, અતાલિક
  • શિથિલ:- ઢીલું, નિર્બળ
  • શિર:- માથુ, મસ્તક
  • શિરોમાન્ય:- સ્વીકાર્ય
  • શિવ:- શંભુ, શંકર, પશુપતિ, મહેશ્વર, ચંદ્રમોલિ, ગિરીશ, મૃત્યુંજય, પિનાકિન, ત્ર્યંબક, હર, ત્રિલોચન, રુદ્ર
  • શિશુ:- બાળક, બચ્ચું, બાળ
  • શિષ્ય:- વિદ્યાર્થી, ચેલો
  • શીલ:- ચારિત્ર્ય, સદાચાર
  • શીશ:- મસ્તક, માથું
  • શુંગ:- ટોચ, શિખર
  • શૂરવીર:- બહાદૂર
  • શૂરાતન:- જુસ્સો, શોર્ય
  • શૂળ:- વેદના, પીડા
  • શેતાન:- બદમાશ,
  • શેરી:- ફળિયું, લત્તો
  • શેહ:- પ્રભાવ
  • શોક:- વિષાદ, ગ્લાનિ, ગમ, ગમગીન, દિલગીર, ખિશ્ન, મ્લાન, ખેદ, દુઃખ, ગમગીની
  • શોર:- અવાજ, કોલાહલ
  • શોર્ય:- શૂરવીરતા, શૂરતા
  • શ્રદ્ધા:- વિશ્વાસ, આશા
  • શ્રેષ્ઠ:- ઉત્તમ, ઉમદા, પરમ, અનુપમ
  • શ્વાસ:- હૉફ, દમ

સ થી શરુ થતા શબ્દો

  • સંકટ:- આફત, દુઃખ
  • સંકોચ :- ખચકાટ, આંચકો
  • સંગ:- સોબત, સથવારો
  • સંગાથ:- સાથ
  • સંદેશો:- ખબર, સમાચાર
  • સંદેહ:- શંકા
  • સંપ:- સાથ, સહકાર
  • સંપન્ન:- સમૃદ્ધ, વેભવશાળી
  • સંરક્ષણ:- સાચવણી, સુરક્ષા
  • સંશય:- શંકા, વહેમ
  • સંસ્કૃતિ:- સભ્યતા
  • સત:- સત્ય, સાચું
  • સદા:- હંમેશા, કાયમ
  • સદાવ્રત:- અશક્ષેત્ર
  • સદી:- સેકો
  • સફેદ:- ધોળું, ધવલ, શ્વેત, ઊજળું, શુચિ, શુભ
  • સમ:- સોગન, શપથ
  • સમાધાન:- પતાવટ
  • સમાપ્ત:- પૂર્ણ, પૂરું
  • સમારંભ:- ઉત્સવ, કાર્યક્રમ
  • સમીપ:- પાસે, નજીક
  • સમીર:- પવન, અનિલ
  • સરપાવ:- ઈનામ, શાબાશી
  • સરવાણી:- ઝરણું
  • સરસ્વતી:- શારદા, મયૂરવાહિની
  • સરિતા:- નદી
  • સરોવર:- સર, કાસાર, પદ્માકર, પુકુર, પલ્લવલ, તળાવ
  • સાંબેલાધાર:- મુશળધાર
  • સાખ:- સાક્ષી
  • સાગર:- દરિયો, મહેરામણ
  • સાગર:- દરિયો, સમંદર, સમુદ્ર
  • સાડલો:- સાડી, સાલ્લો, ઓઢણી, પટોળું, બાંધણી, ગવન, મલીર
  • સાદ:- બૂમ, ઘાંટો
  • સાધુ:- વૈરાગી
  • સાન:- ઈશારો, સંકેત
  • સાપ:- સર્પ, ભુજંગ, નાગ, અહિ, શેષ, ફણાધર, તક્ષક
  • સાબૂત:- નક્કર, મજબૂત
  • સાર્થક:- સફળ
  • સાવજ:- સિહ
  • સાવધ:- સાવચેત, ખબરદાર
  • સિદ્ધ:- સફળ, સમર્થ
  • સિહ:- મૃગેન્દ્ર, વનરાજ, હરિ, કેસરી, સાવજ
  • સીતા:- મૈથિલી, જાનકી, વેદેહી, અજન્મા
  • સુંદર:- ખૂબસૂરત, રૂપાળું, ફૂટડું, રુચિર, ચારુ, લલિત, કમનીય, મસૃણ
  • સુગંધ:- સુવાસ, ફોરમ, સુરભિ, પરિમલ, મહેક
  • સુઘડ:- સ્વચ્છ, ચોખ્ખું
  • સુરવાલ:- પાયજામો, ચોરણો
  • સુહાગી:- સુભાગી, સુખી
  • સૂર્ય:- રવિ, ભાનુ, આદિત્ય, સૂરજ, અક, માર્તડ, દિવાકર, દિનકર, સવિતા, ભાણ, ભાસ્કર
  • સૃષ્ટિ:- જગત, વિશ્વ
  • સોઘું:- સસ્તુ
  • સોનું:- સુવર્ણ, કનક, કંચન, હિરણ્ય, હેમ, કુંદન
  • સોસરવું:- આરપાર
  • સોહામણી:- સુંદર, શોભતી
  • સ્તબ્ધ:- આશ્ચયચકિત
  • સ્તુતિ:- પ્રાર્થના
  • સ્નેહ:- પ્રેમ, મમતા, પ્રીતિ
  • સ્પંદન:- થડકો
  • સ્પર્ધા:- હરીફાઈ
  • સ્મિત:- હાસ્ય, મલકાટ
  • સ્મૃતિ:- યાદ, સંભારણું, સ્મરણ
  • સ્રી:- નારી
  • સ્વચ્છ:- ચોખ્ખું, સાફ, નિર્મળ, વિમળ, વિશુદ્ધ
  • સ્વતંત્રતા:- આઝાદી, મુક્તિ
  • સ્વપ્ન:- શમણું, સપનું
  • સ્વર્ણ:- સોનું, સુવર્ણ
  • સ્વસ્થ:- તંદુરસ્ત
  • સ્વાદ:- રસ, આનંદ
  • સ્વાસ્થ્ય:- તંદુરસ્તી, નિરામય

ષ થી શરુ થતા શબ્દો

  • ષટ્કોણ:- ષડ્ભુજ
  • ષડયંત્ર:- ​કાવતરું, કૌભાંડ, ઠગવિદ્યા
  • ષટૂસ્તંભી:- સોળમું
  • ષડયંત્રકારી:- કાવતરું કરનાર
  • ષષ્ઠ:- છઠ્ઠું

હ થી શરુ થતા શબ્દો

  • હક્ક:- અધિકાર, દાવો
  • હતાશા:- નિરાશા
  • હરણ:- હરિણ, મૃગ, સારંગ, કુરંગ, મરણ
  • હરાજી:- લિલામ
  • હાણ:- હાતિ, નુકસાન
  • હાથ:- કર, હસ્ત
  • હાથી:- ગજ, દ્વિપ, માતંગ, નાગ, કુંજર, દ્રિરદ, હસ્તી
  • હામ:- હિંમત
  • હાશ:- શાંતિ, નિરાંત
  • હિંમત:- તાકાત
  • હિકમત:- યુક્તિ, કરામત
  • હિલચાલ:- પ્રવૃત્તિ
  • હીણ:- હલકું, નીચ
  • હુલ્લડ:- તોફાન, બળવો
  • હેત:- પ્રેમ, લાગણી
  • હેબક:- હંબક, ડર
  • હેમ-ખેમ:- કુશળ, સહીસલામત
  • હૈયું:- હૃદય, ઉર, અંતર, કાળજુ, દલ, દિલ, દિલડું, હેડુ
  • હોડી:- નોકા, નાવ, હોડકું, વહાણ, મઢવો, તરણી, જલયાન

ક્ષ થી શરુ થતા શબ્દો

  • ક્ષય:- નાશ
  • ક્ષુદ્ર:- પામર, તુચ્છ
  • ક્ષતિ:- ખામી, ક્ષતિ, ભૂલ, ઊણપ, અપૂર્ણતા, ત્રુટિ
  • ક્ષમા:- શમા, માફ કરવું, ક્ષમા કરવી, જતું કરવું

જ્ઞ થી શરુ થતા શબ્દો

  • જ્ઞાન:- ​શાણપણ, વિદ્વતા, અનુભવ, ચતુરાઈ, જાણકારી, વિદ્યા, પાંડિત્ય
  • જ્ઞાની:- બુદ્ધિમાન, ચપળ, સમજદાર, ચતુર, સતેજ, તીવ્ર મગજશક્તિવાળું

ટેસ્ટ પેપરમાં આપેલ પ્રશ્ન પ્રમાણે સમાનાર્થી શબ્દો લખો (Test Paper Of Samanarthi Shabd in Gujarati)

નીચે આપેલ પ્રશ્ન પ્રમાણે 4 વિકલ્પ માંથી એક સાચો વિકલ્પ પસંદ કરો.

Q.1 વૃદ્ધ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) ભર્તા
(B) ડાંફ
(C) વરિષ્ઠ
(D) વટેમાર્ગુ

Q.2 પ્રશંસા નો સમાનાર્થી શું થાય?

(A) વખાણ
(B) શૈલી
(C) પથ્થર
(D) પારકું

Q.3 દાંત નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) તહેવાર
(B) ડુંગર
(C) દંત
(D) ઘડી

Q.4 દ્વિજ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) જળ
(B) ગાંડો
(C) પાન
(D) પંખી

Q.5 અંતર નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) નુકસાન
(B) નિરાશા
(C) હૃદય
(D) હિંમત

Q.6 શૂળ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) પવિત્ર
(B) ચરણ
(C) પીડા
(D) નિષ્ણાત

Q.7 સુંદર નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) રૂપાળું
(B) પવિત્ર
(C) દીકરો
(D) દીકરી

Q.8 પાંદડું નો સમાનાર્થી શું થાય?

(A) ફરિયાદ
(B) વિપુલ
(C) પર્ણ
(D) પવિત્ર

Q.9 મેઘ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) કુદરત
(B) તેજ
(C) હથિયાર
(D) અંબુજ

Q.10 શશી નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) ચંદ્ર
(B) ખીલેલું
(C) પ્રણ
(D) મૂર્તિ

Q.11 ઈચ્છા નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) અરજી
(B) તોફાની
(C) પહાડ
(D) અપેક્ષા

Q.11 કર નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) હાથ
(B) જૂનું
(C) ખ્યાતનામ
(D) શક્તિ

Q.12 ચહેરો નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) અનુગામી
(B) સૂરત
(C) અરજી
(D) વિનંતી

Q.13 પર્વત નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) તોફાની
(B) ચાલાક
(C) શિશુ
(D) પહાડ

Q.14 સમય નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) ભયંકર
(B) કાળ
(C) જન્મ
(D) ભાઈ

Q.15 પરોઢ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) સવાર
(B) સભા
(C) ધ્યેય
(D) લક્ષ્ય

Q.16 ગર્વ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) બંધી
(B) મીઠું
(C) ઝૂંપડી
(D) અહંકાર

Q.17 અચરજ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) રહસ્ય
(B) આશ્ચર્ય
(C) આકાંક્ષા
(D) ઈચ્છા

Q.18 નવાઈ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) વિસ્મય
(B) રાજા
(C) રાત્રિ
(D) નિશા

Q.19 ભેટ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) દયા
(B) યશ
(C) આનંદી
(D) ઉપહાર

Q.20 આકાશ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) નભ
(B) ખોટું
(C) જનની
(D) શીર્ષ

Q.21 આબરૂ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) પ્રદેશ
(B) ઉમેદ
(C) ઈજ્જત
(D) ઈચ્છા

Q.22 ઉપાધિ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) મુશ્કેલી
(B) કોમળ
(C) હરણ
(D) મૂંગું

Q.23 સુગંધ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) આકર્ષક
(B) લોભામણું
(C) ફોરમ
(D) રત્ન

Q.24 પંથ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) રસ્તો
(B) લડાઈ
(C) ઉપાય
(D) જશ

Q.25 દુઃખ નો સમાનાર્થી શબ્દ શું થાય?

(A) માટી
(B) બચાવ
(C) પીડા
(D) રૂધિર

આ પેજ પર આપેલ તમામ શબ્દોમાંથી જોઈતા સમાનાર્થી શબ્દો Search કઈ રીતે કરવા? (How to Search the Desired Gujarati Samanarthi Shabd from All the Words Given on This Page?)

અહીં તમને કોઈ પણ શબ્દ ગોતવામાં સરળતા રહે તે માટે અલગ અલગ અક્ષર થી શરુ થતા શબ્દો ને અલગ શ્રેણીમાં દર્શાવેલ છે. છતાં તમને જોઈતા શબ્દ ગોતવામાં કોઈ મુશ્કેલી પડે તો તમે Google Chrome બ્રાઉઝરમાં Find ટૂલ નો ઉપીયોગ કરી અને શબ્દો સરળતાથી ગોતી શકો છો. જ્યાં તમે Ctrl + F થી આ ટૂલ ને ઓપન કરી શકો છો અથવા મોબાઈલમાં તમને ઓપશન મેનુ માં અલગ થી આ ઓપશન મળી જશે.

સમાનાર્થી શબ્દો PDF (Samanarthi Shabd in Gujarati PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

સમાનાર્થી શું છે?

સમાનાર્થી એવો શબ્દ છે જે બે કે તેથી વધુ શબ્દોના અર્થ બીજા શબ્દ જેવો જ અથવા સમાન હોય છે.

કોઈ પણ ભાષામાં સમાનાર્થી શબ્દો શા માટે મહત્વપૂર્ણ છે?

આવા શબ્દો ભાષાને મનોરંજક બનાવે છે અને એક જ વસ્તુને અલગ અલગ રીતે કહેવા માટે વધુ શબ્દોનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. જેથી એક જ શબ્દ વારંવાર ઉપીયોગ ના કરતા વાક્ય વધુ સુંદર બને છે.

સારાંશ (Summary)

કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ ને ઉપીયોગી સમાનાર્થી શબ્દો (Samanarthi Shabd in Gujarati) શીખવા મહત્વપૂર્ણ છે, સાથે સાથે તે ભાષા શીખવી વધુ રસપ્રદ બનાવે છે. આવા શબ્દો ની મદદ થી તમે તમારી શબ્દાવલી પણ વધારી શકો છો અને લખાણ વધુ સુંદર બનાવી શકો છો.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *