500+ ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો | Virudharthi Shabd in Gujarati

ગુજરાતી એક સમૃદ્ધ ભાષા વારસો ધરાવે છે, જે ઘણા વિરોધી અર્થો ધરાવતા શબ્દોથી ભરેલી છે. આ શબ્દોને વિરુદ્ધાર્થી કહેવામાં આવે છે. જેથી શરુવાતના ધોરણ થી જ બાળક માટે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો (Useful Gujarati Virodhi Shabd or Virudharthi Shabd in Gujarati) શીખવા ખુબ જ જરૂરી બની જાય છે, જે અહીં આપેલ ટ્યુટોરીઅલ દ્વારા આસાનીથી શીખી શકાય છે.

Contents show

તમામ ધોરણ માટે ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો (Useful Gujarati Virodhi Shabd and Opposite Words or Virudharthi Shabd in Gujarati)

આવા શબ્દો નો અર્થ એક બીજાથી વિરોધી કે ઉલટો થતો હોય છે. ઉદાહરણ તરીકે, ગુજરાતીમાં, “મોટું” શબ્દનો વિરુદ્ધાર્થી “નાનું” થાય છે. બંને શબ્દોનો અર્થ એક બીજાથી ઉલ્ટા જેવો છે, આ સિવાય ઉલટો અર્થ દર્શવવા વાક્યમાં આવા શબ્દોનો ઉપીયોગ આસાનીથી કરી શકાય છે.

વિરુદ્ધાર્થી શબ્દ શું છે? (What is Gujarati Virudharthi Shabd)

વ્યાખ્યા:- આ એવા શબ્દો છે, જેના અર્થ એકબીજાથી તદ્દન ઉલ્ટા થતા હોય છે. આવા શબ્દો ને વિરુદ્ધાર્થી શબ્દો કહેવામાં આવે છે, આવા શબ્દો સમાનાર્થી શબ્દો થી એકદમ વિપરીત છે.

virodhi shabd or virudharthi shabd in gujarati- ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ

અ અને આ થી શરૂ થતા શબ્દો

અંત x આરંભઅનુકુળ x પ્રતિકુળઆઝાદ x ગુલામ
અંતગોંળ x બહિર્ગોળઅનુગામી x પુરોગામીઆઝાદી x ગુલામી
અંતમુખી x બહિમુખીઅનુચિત x ઉચિતઆતિવૃષ્ટિ x અનાવૃષ્ટિ
અંતિમ x પ્રારંભિકઅનુજ x અગ્રજઆત્મોદ્ધાર x પરોદ્ધાર
અંદર x બહારઅનુભવી x બિનઅનુભવીઆદર x અનાદર
અંધકાર x પ્રકાશઅનૂકુળ x પ્રતિકૂળઆદર્શ x વ્યવહાર
અંધારુ x અજવાળુંઅન્યાય x ન્યાયઆદાન x પ્રદાન
અંશ x છંદઅપરાધી x નિરાપરાધીઆદિ x અંત
અકર્મી x સકર્મીઅપેક્ષા x ઉપેક્ષાઆદ્ર x શુષ્ક
અકળ x સકળઅફળ x સફળઆધુનિક x પ્રાચીન
અકારણ x સકારણઅભદ્ર x ભદ્રઆધ્ય x અત્ય
અક્ષિ x દગઅભાગી x સુભાગીઆનંદ x શોક
અખંડ x ખંડિતઅભિમાન x નિરભિમાનઆનંદી x ઉદાસીન
અખત્યાર x બિનઅખત્યારઅમર x નાશવંતઆપવું x લેવું
અખિલ x મર્યાદિતઅમીર x ગરીબઆબરૂ x બે આબરૂ
અગમબુદ્રે x પચ્છમબુદ્ધિઅમૃત x વિષઆબાદી x બરબાદી
અગવડ x સગવડઅલ્પ x અધિકઆભ x ધરતી
અગોચર x ગોચરઅલ્પોક્તિ x અત્યુક્તિઆયાત x તિકાસ
અગ્ર x અંતિમઅવનતિ x ઉન્ઞતિઆરંભ x અંત
અગ્રજ x અનુજઅવર x જવરઆરોપી x ફરિયાદી
અઘરું x સહેલુંઅવળું x સવળુઆરોહ x અવરોહ
અચલ x ચલઅવિભાંવ x તિરોભાવઆર્દ્ર x શુષ્ક
અજવાળું x અંધારુઅસલ x નકલઆર્ય x અનાર્ય
અજ્ઞ x પ્રજ્ઞઅસાર x સારઆવક x જાવક
અણદીઠ x દીઠેલુંઅસ્ત x ઉદયઆવકાર x જાકારો
અણિયાર x બુઠ્ઠીઅહંકાર x નમ્રઆવડત x અણઆવડત
અતિ x અલ્પઅહીં x તહીઆવવું x જવું
અતિવૃષ્ટિ x અનાવૃષ્ટિઅહીં x ત્યાંઆવશ્યક x અનાવશ્યક
અથ x ઇતિઆંધળું x દેખતુંઆવિભાંવ x તિરોભાવ
અદબ x બેઅદબઆકર્ષક x અનાકર્ષકઆવું x નજીક
અદ્યતન x પુરાતનઆકાશ x પાતાળઆશા x નિરાશા
અધમ x ઉત્તમઆક્રોશ x સ્વસ્થઆશિષ x શાપ
અધિક x ન્યૂનઆખરી x પ્રારંભિકઆસક્ત x અનાસક્ત
અધીરો x ધેયવાનઆખું x અડધુંઆસક્તિ x વિરક્તિ
અધોગતિ x ઊર્ધ્વગતિઆગલું x પાછલુંઆસુરી x સુરી
અધોબિંદુ x શિરોબિંદુઆગળ x પાછળઆસ્તિક x નાસ્તિક
અધોમુખ x ઉર્ધ્વમુખઆગે x પીછેઆસ્થા x અનાસ્થા
અધ્યયન x અનધ્યયનઆગ્રહ x અનાગ્રહઆહાર x વિહાર
અનાથ x સનાથઆઘાત x પ્રત્યાઘાતઆહ્લાદ x વિષાદ
અનિયંત્રિત x નિયંત્રિતઆઘું x ઓરુંઆળસ x મહેનત
અનુકરણ x મૌલિકઆચાર x અનાચારઆળસુ x ઉદ્યમી

ઇ અને ઈ થી શરૂ થતા શબ્દો

ઇચ્છા x અનિચ્છાઇર્ષાળુ x અનસૂયઈન્કાર x ઈકરાર
ઇજ્જત x બે ઇજ્જતઇલાજ x લાઇલાજઈમાનદાર x બેઈમાન
ઇનકાર x સ્વીકારઇષ્ટ x અનિષ્ટઈલાજ x નાઈલાજ
ઇન્સાન x હેવાનઈચ્છા x અનિચ્છાઈષ્ટ x અનિષ્ટ
ઇર્ષા x અમાત્મર્ષઈનકાર x સ્વીકારઈહલોક x પરલોક

ઉ અને ઊ થી શરૂ થતા શબ્દો

ઉકળાટ x ઠંડકઉત્થાન x પતતઉર્મિલ x અનૂર્મિલ
ઉકેલ x ગૂંચઉત્સાહ x નિરુત્સાહઉલાળ x ધરાર
ઉખર x ફળદ્રુપઉત્સાહ x હતોત્સાહઉલાળ x ધરાળ
ઉગ્ર x શાંતઉત્સાહી x નિરુત્સાહીઉષાકાલ x સાયંકાલ
ઉગ્ર x સૌમ્યઉદય x અસ્તઉષા x સંધ્યા
ઉચિત x અનુચિતઉદાર x અનુદાઊંઘવું x જાગવું
ઉછાંછળુ x ઠરેલઉદાર x લોભીઊંચાણ x નીચાણ
ઉજાસ x અંધકારઉદ્યમ x આળસઊંચું x નીચું
ઉડાઉ x કંજૂસઉધાર x જમાઊંચે x તળિયે
ઉતાવળ x ધીરજઉધાર x રોકડઊંડું x છીછરું
ઉતાવળી x ધીરીઉન્નતિ x અવનતિઊંધું x ચત્તુ
ઉત્કર્ષ x અપકર્ષઉન્મુખ x સન્મુખઊગવું x આથમવું
ઉત્કર્ષ x પતનઉપકાર x અપકારઊચું x નીચું
ઉત્તમ x અધમઉપકાર x અપકારઊઠ x બેસ
ઉત્તમ x કનિષ્ઠઉપદ્રવી x નિરુપદ્રવીઊધુ x ચત્તુ
ઉત્તમોત્તમ x અધમાધમઉપયોગ x ગેરઉપયોગઊભા x આડા
ઉત્તર x દક્ષિણઉપયોગી x નિરુપયોગીઊલટું x સૂલટું
ઉત્તર x પ્રશ્નઉપયોગી x બિનઉપયોગીઊલટો x સૂલટો
ઉત્તરાયણ x દક્ષિણાયનઉમેદ x નાઉમેદઊષા x સંધ્યા
ઉત્તરાર્ધ x પૂર્વાર્ધઉરરાણ x ચઢાણ

એ થી શરૂ થતા શબ્દો

એક x અનેકએકદેશીય x સર્વદેશીયએચ્છિક x અનેચ્છિક
એકઠું x વેરવિખેરએકાંગી x સર્વાંગીએહિક x પારલોકિક

ક થી શરૂ થતા શબ્દો

કંકોત્રી x કાળોત્રીકામ x નિષ્કામકુવારી x વિવાહિતા
કંજુસ x ઉદારકામગરું x નવરુંકુવિચાર x સુવિચાર
કચવાટ x સંતોષકામનું x નકામુંકુવૃત્તિ x સવૃત્તિ
કજાત x જાતવાનકાયર x બહાદુરકુશળ x અકુશળ
કટું x મધુરકાયરતા x શોર્યકુશિક્ષિત x સુશિક્ષિત
કઠણ x પોચુંકાયિક x માનસિકકુશીલ x સુશીલ
કડક x નરમકાલે x આજેકુળબોળું x કુળદીપક
કડવું x મીઠુંકાલ્પનિક x વાસ્તવિકકૃતજ્ઞ x કૃતઘ્ન
કડવું x મીઠુંકાળી x ઘોળીકૃત્રિમ x કુદરતી
કતિષ્ટ x ઉત્તમકુટિલ x સરળકૈડું x સીધું
કદર x નરમકુટેવ x સુટેવકોપ x આશીર્વાદ
કપૂત x સપૂતકુનીતિ x સુનીતિકોમળ x કઠણ
કબૂલાત x ઇનકારકુપાત્ર x સુપાત્રકોમળ x કઠોર
કમજોર x જોરાવરકુપિત x પ્રસજ્ઞકોયડો x ઉકેલ
કમભાગી x સદભાગીકુપુત્ર x સુપુત્રકૌતુકપ્રિય x સૌષ્ઠવપ્રિય
કર્કશ x કર્ણપ્રિયકુમતિ x સુમતિક્રમિક x વ્યુત્કર્મ
કલયુગ x સતયુગકુમાર્ગ x સન્માર્ગક્રૂર x દયાળુ
કસાયેલું x માંદલુંકુરૂપ x રડુંક્રોધ x સમતા
કાનૂની x ગેરકાનૂનીકુલટા x સન્નારીકુલીન x કુલહીન
કાબેલ x અણઘડ

ખ થી શરૂ થતા શબ્દો

ખંડ x અખંડખાધરું x મિતાહારીખુમારી x લાચાર
ખંડન x મંડનખાનગી x જાહેરખુવાર x આબાદ
ખંડન x મંડનખાનદાન x નાદાનખુશ x નાખુશ
ખડતલ x કમજોરખાલી x ચીકારખુશકી x તરી
ખબર x બેખબરખાલી x ભરેલુંખુશાલી x ગમગીની
ખબરદાર x બેદરકારખાસ x સામાન્યખૂબી x ખામી
ખમીર x નિર્માલ્યતાખિજાય x રિઝાયખેદ x હર્ષ
ખરાબ x સારુખિન્ન x ખુશખોટ x નફો
ખરીદ x વેચાણખીલવું x કરમાવુંખોફ× મહેર
ખલાસ x વધેલુંખુદનું x પારકું
virodhi shabd or virudharthi shabd in gujarati- ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ

ગ થી શરૂ થતા શબ્દો

ગદ્ય x પદ્યગામ x પરગામગુલામી x આઝાદી
ગફલત x સાવધાનગામડિયું x શહેરીગુલામી x સ્વતંત્રતા
ગમન x આગમનગાયબ x પ્રગટગોચર x અગોચર
ગમો x અણગમોગુણ x અવગુણગોરું x કાળું
ગરમી x ઠંડીગુણ x દોષગૌણ x મુખ્ય
ગરીબ x તવંગરગુણજ્ઞ x બેકદરગૌમુખી x વાઘમુખી
ગરીબ x ધનવાનગુણાકાર x ભાગાકારગ્રાહક x દુકાનદાર
ગર્વ x નર્મતાગુણ્ય x ભાજ્યગ્રાહ્ય x ત્યાજય
ગહન x સુગમગુપ્ત x જાહેરગ્લાનિ x પ્રસન્નતા
ગાફેલ x સાવધાનગુરુ x શિષ્ય

ઘ થી શરૂ થતા શબ્દો

ઘટતું x વધતુંઘમંડી x નિરભિમાનીઘેન x શુદ્ધિ
ઘટિત x અઘટિતઘરડું x જુવાનઘેરી x આછી
ઘટ્ટ x નરમઘરાક x વિક્રેતાઘેરું x આછું
ઘણું x થોડુંઘાડું x આછુંઘેલાં x ડાહ્યાં
ઘન x પોલુંઘાતકી x દયાળુંઘોંઘાટ x શાંતિ
ઘન x પ્રવાહીઘીર x અધીર

ચ થી શરૂ થતા શબ્દો

ચંચળ x મંદચર x સ્થિરચુસ્ત x નિરાગ્રહી
ચંચળ x સ્થિરચલ x અચલચૂપકીદી x કોલાહલ
ચકોર x જડચળકતી x ઝાંખીચેતન x અચેતન
ચડતી x પડતીચાચના x દાતાચેતન x જડ
ચઢાવ x ઉતારચાલ x બેહાલચેન x બેચેન
ચતુર x મૂર્ખચાલવું x બેસવુંચોખ્ખુ x ગંદું
ચપળ x શિથિલચાલાક x હોઠચોખ્ખું x મેલું
ચપળ x સુસ્તચિંતાતુર x નિશ્ચિતચોખ્ખું x ગંદું
ચર x અચરચિરાયુ x અલ્પાયુચોર x શાહુકાર

છ થી શરૂ થતા શબ્દો

છત x અછતછૂટક x જથ્થબંધછેલ્લું x પહેલું
છાયા x ધૂપછૂત x અછૂતછોડ્યું x બાંધવું
છીછરું x ઊંડુછેડો x શરૂઆતછૂટું x બાંધેલુ
છૂટ x તંગીછેલ્લી x પહેલી

જ થી શરૂ થતા શબ્દો

જંગમ x સ્થાવરજરૂરી x બિનજરૂરીજીત x હાર
જંગલી x સંસ્કારીજલચર x ભૂચરજીવંત x મૃત
જકકી x નિરાગ્રહીજલદ x નરમજીવન x મૃત્યુ
જટિલ x સરળજલદી x મોડુંજૂઠાણું x સાચું
જડ x ચેતનજવાંમર્દ x કાયરજૂઠું x સાચું
જનવૃંદ x નિર્જનજવાબ x ઉત્તરજૂના x નવા
જન્મ x મરણજશ x અપજશજૂનું x નવું
જબરો x નબળોજહન્નમ x જન્નતજોખમ x સલામતી
જમા x ઉધારજાંગળ x વેચાતુંજોખમી x બિનજોખમી
જમીન x આસમાનજાગતું x ઊઘતુંજોગી x ભોગી
જય x પરાજયજાગૃત x ગાફેલજોડાણ x ભંગાણ
જયંતી x સંવત્સરીજાગૃતિ x સુષુમિજોબન x ઘડપણ
જયેષ્ઠ x કનિષ્ઠજાણીતું x અજાણ્યુંજોબન x ઘડપણ
જરા x વધારેજાહેર x ખાનગી
virodhi shabd or virudharthi shabd in gujarati- ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ

ઝ થી શરૂ થતા શબ્દો

ઝઘડો x સુલેહઝાંખું x સ્પષ્ટઝૂંપડું x હવેલી
ઝડપી x ધીરુંઝાઝું x થોડુંઝેર x અમૃત

ટ થી શરૂ થતા શબ્દો

ટટાર x ઢીલુંટાઢું x ઉષ્ણટેકીલું x દંભી
ટાઢ x ગરમીટેકરો x ખાડોટોચ x તળેટી
ટાઢક x ગરમાવો

ઠ થી શરૂ થતા શબ્દો

ઠંડું x ગરમઠાવકું x ઉદ્ધૃત
ઠગારું x વિશ્વાસઠીંગણું x લાબું
ઠરવું x પીંગળવુંઠોઠ x હોશિયાર

ડ થી શરૂ થતા શબ્દો

ડફોર x ચાલાકડહાપણ x ગાંડપણડામીજ x સાલસ
ડર x હિંમતડહાપણ x ગાંડપણડાહ્યું x ગાંડુ
ડરપોક x બહાદુરડહોળું x નીતરુંડાબો x જમણો
ડરપોક x સાહસિક

ઢ થી શરૂ થતા શબ્દો

  • ઢોંગી x નિષ્ઠાવાન
  • ઢોર× માણસ

ત થી શરૂ થતા શબ્દો

તંગ x શાંતતળિયું x ટોચતિરસ્કાર x પ્રશંસા
તંગી x છતતળિયું x સપાટીતીખું x ગળ્યું
તંદુરસ્તી x બીમારીતળેટી x શિખરતુચ્છ x મહાન
તકદીર x દુર્ભાગ્યતાજું x વાસીતૂટક x સળંગ
તકરાર x સુલેહતાણો x વાણીતેજ x નિસ્તેજ
તગડું x સુકલકડીતાપ x ટાઢતેજી x મંદી
તટસ્થ x પક્ષપાતીતારક x પાતકતોછડું x વિવેકી
તડકી x છાંયડીતારાજી x આબાદીતોછડું x સભ્ય
તડકો x છાંયડોતારીફ x નિંદાત્જુતા x વક્રતા
તત્સમ x ઉદભવતિમિર x અંધકારત્યાગ x સ્વીકાર
તરફેણ x વિરુદ્ધતિરસ્કાર x આવકાર

દ થી શરૂ થતા શબ્દો

દંડ x પુરસ્કારદીર્ઘ x ટૂંકુંદુષ્કર્મ x સત્કર્મ
દક્ષ x ઠોઠદીવાની x ફોજદારીદુષ્ટ x કુલીન
દમડાટી x સમજાવટદુઃખી x સુખીદુષ્ટતા x સુજનતા
દયાળુ x નિદયદુઃશીલ x સુશીલદૃશ્ય x અદૃશ્ય
દરિદ્ર x ધનવાનદુઆ x શાપદેવ x દાનવ
દરિદ્ર x ધનિકદુકાળ x સુકાળદેવી x આસુરી
દરિયો x રણદુરાગ્રહ x સદાગ્રહદેવું x લેણું
દશ્ય x અદશ્યદુર્ગતિ x સદ્દગતિદેશ x પરદેશ
દાનવ x દેવદુર્ગમ x સુગમદેશપ્રેમી x દેશદ્રોહી
દાહક x શામકદુર્ગુણ x સદ્ગુણદોષ x ગુણ
દિન x રાતદુર્જન x સજ્જનદોષિત x નિર્દોષ
દિવંગત x હયાતદુર્લભ x સુલભદોસ્ત x દુશ્મન
દિવસ x રાતદુવૃત્તિ x સવૃત્તિદ્રોહી x વફાદાર
દિવ્ય x લૌકિકદુશ્મન x મિત્રદ્વૈત x અદ્વૈત
દીન x અમીરદુષ્કર x સહેલું

ધ થી શરૂ થતા શબ્દો

ધંધાર્થી x બેકારધારદાર x બૂઠુધીરજ x ઉતાવળ
ધનવાન x દરિદ્રધાર્મિક x અધાર્મિકધૂની x ગંભીર
ધન્યવાદ x ધિક્કારધીમી x ઝડપીધૃણા x માન
ધરતી x આકાશધીર x અધીરધ્યાન x બેધ્યાન
ધર્મ x અધર્મ

ન થી શરૂ થતા શબ્દો

નકટું x સ્વમાનીનાનપ x મોટપનિરામય x રોગીષ્ટ
નકલ x અસલનાના x મોટાનિરાશ x આશાવાદી
નકલી x અસલીનાપાસ x પાસનિર્ગમન x આગમન
નકાર x હકારનામ x બદનામનિર્ગુણ x સગુણ
નક્કર x પોલુંનામશેષ x વિદ્યમાનનિર્જીવ x સજીવ
નગદ x તકલાદીનાય x અનાથનિર્દોષ x દોષિત
નઘરોળ x લાગણીશીલનાલેશી x પ્રશંસાનિર્ભય x ભયભીત
નજીક x દૂરનિંદા x સ્તુતિનિર્મળ x મલિન
નપાતર x ખાનદાનનિકાસ x આયાતનિવૃત્ત x પ્રવૃત્ત
નપ્ર x ઉદ્ધતનિંદા x પ્રશંસાનિશ્ચિંત x અનિશ્ચિત
નફરત x પ્રેમનિમેષ x ઉન્મેષનિશ્ચિત x સર્ચિત
નફો x ખોટનિમ્ન x ઉચ્ચનિષ્ફળ x સફળ
નબળું x મજબૂતનિયંત્રિત x અનિયંત્રિતનિસ્તેજ x તેજસ્વી
નમ x ઉદ્યુતનિરક્ષર x શિક્ષિતનીડર x ડરપોક
નમાલું x સમર્થનિરક્ષર x સાક્ષરનીરસ x રસિક
નમ્રતા x ઉગ્રતાનિરપેક્ષ x સાપેક્ષનુકસાન x ફાયદો
નર x માદાનિરસ x રસિકનેક x અપ્રમાણિક
નવીન x પુરાતનનિરાંત x અજંપોનેકી x બંદી
નસીબવાદી x પુરુષાર્થીનિરાંત x ઉતાવળનોતર્યું x વણનોતર્યું
નાટકીય x વાસ્તવિકનિરાકાર x આકારન્યાય x અન્યાય
નાથ x અનાથન્યૂન x અધિક

પ થી શરૂ થતા શબ્દો

પંડિત x મુર્ખપાપ x પુણ્યપોતાની x પારકી
પક્ષ x વિપક્ષપાર x અપારપોતાનું x પારકું
પચ્ચ x અપચ્ચપારદર્શક x અપારદર્શકપોષણ x શોષણ
પછાત x પ્રગતિશીલપાવક x પાતકપ્યારા x અળખામણાં
પતન x ઉત્થાનપાશ્ચાત્ય x પૌરસ્ત્યપ્રકાશ x અંધકાર
પતિત x પુનિતપાસ x નાપાસપ્રખ્યાત x કુખ્યાત
પનોતું x અશુભપિતા x માતાપ્રગતિ x અધોગતિ
પરકીય x સ્વકીયપિતામહ x માતામહપ્રચુર x અલ્પ
પરણવું x રાંડવુંપિયર x સાસરુંપ્રતિબંધ x છૂટ
પરતંત્ર x સ્વતંત્રપિશાચ x દેવતાપ્રત્યક્ષ x પરોક્ષ
પરદેશ x સ્વદેશપુજન x સુજનપ્રથમ x અંતિમ
પરમ x અધમપુત્ર x પુત્રીપ્રમાદ x અપ્રમાદ
પરમાર્થ x સ્વાર્થપુનિત x દૂષિતપ્રવૃત્તિ x નિવૃત્તિ
પરલક્ષી x આત્મલક્ષીપુરાતન x અર્વાચીનપ્રશંસનીય x નિંદનીય
પરવા x લાપરવાપુરુષાર્થ x પ્રારબ્ધપ્રશ્ન x ઉત્તર
પરાઈ x પોતાનીપુરુષાર્થી x નસીબદારપ્રસન્ન x ખિન્ન
પરાધીન x સ્વાધીનપુરોગામી x અનુગામીપ્રસિદ્ધ x અપ્રસિદ્ધ
પરિચિત x અપરિચિતપૂનમ x અમાસપ્રસ્તુત x અપ્રસ્તુત
પરોક્ષ x પ્રત્યક્ષપૂરતો x અપૂરતોપ્રાચીન x અર્વાચીન
પવિત્ર x અપવિત્રપૂરુ x અધુરુપ્રાણપોષક x પ્રાણઘાતક
પશુતા x માનવતાપૂર્ણ x અપૂર્ણપ્રામાણિક x અપ્રામાણિક
પશ્ય x અપથ્યપૂર્ણ x અપૂર્ણપ્રાયઃ x અંશતઃ
પહેલું x છેલ્લુંપૂર્ણ x રિક્તપ્રિય x અપ્રિય
પહોળું x સાંકડુંપૂર્ણિમા x અમાવસ્યાપ્રેમ x ઘૃણા
પાક x નાપાકપૂર્વ x પશ્ચિમપ્રેમ x તિરસ્કાર
પાકટ x કુમળુંપૂર્વગ x અનુગપ્રેમી x દ્વેષી
પાકું x કાચુંપૂર્વાર્ધ x ઉત્તરાર્ધપોલું x નક્કર
પાત્ર x કુપાત્ર

ફ થી શરૂ થતા શબ્દો

ફતેહ x હારફળડ્ડુપ x વેરાનફવડ x સુઘડ
ફરજિયાત x મરજિયાતફાયદો x ગેરફાયદોફૂલવું x સંકોચાવું
virodhi shabd or virudharthi shabd in gujarati- ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દ

બ થી શરૂ થતા શબ્દો

બંધન x મુક્તિબાંધવું x છોડવુંબેડોળ x રૂપાળું
બંધિયાર x વહેતુંબાધિત x અબાધિતબેડોળ x સુડોળ
બડભાગિયો x કંમભાગિયોબાહ્ય x આંતરિકબેતાલ x તાલબદ્ધ
બદસૂરત x ખૂબસૂરતબિંદુ x સિંધુબેતાલું x સૂરીલું
બનાવ x અણબનાવબુઝવું x સળગવુંબેભાન x સભાન
બહાર x અંદરબુઝાવું x પેટવુંબેસૂરું x સુરીલું
બળવાન x નિબંળબૂરાઈ x ભલાઈબેકદર x કદરદાન
બા x બાપા

ભ થી શરૂ થતા શબ્દો

ભક્ષ્ય x અભક્ષ્યભાગ્ય x દુભાંગ્યભૂચર x ખેચર
ભદ્ર x અભદ્રભાગ્યવાન x અભાગીભૂમિ x આકાશ
ભય x અભયભારે x હલકુંભોળો x લુચ્ચો
ભરતી x ઓટભિન્નતા x એકતાભીનું x સૂકું
ભલાઈ x બુરાઈભીની x સૂકીભૂંડું x ભલું
ભલું x ભૂંડું

મ થી શરૂ થતા શબ્દો

મંગળ x અમંગળમાન x અપમાનમુશ્કેલ x સરળ
મંદ x તેજમાનવ x દાનવમૂક x વાચાળ
મજબૂત x ઢીલુંમાનીતું x અણમાનીતુંમૂરખ x શાણો
મર્દ x નામર્દમામૂલી x કીમતીમૂર્ખ x વિદ્વાન
મધુર x કરુમામૂલી x મહામુલુંમૂલ્યવાન x સસ્તું
મધુરી x કડવીમાલિક x નોકરમેલું x ચોખ્ખું
મને x કમનેમાલિક x નોકરમેળવવું x ગુમાવવું
મરજિયાત x ફરજિયાતમિતાહારી x અકરંતિયુંમોંઘવારી x સોંઘવારી
મરદાની x બાયલુંમિત્ર x દુશ્મનમોંઘુ x સસ્તું
મલિન x નિર્મળમિત્ર x શત્રુમોકળું x સંકુચિત
મહત્ત્વ x તુચ્છમિથ્યા x વાસ્તવિકમોઘવારી x સોઘવારી
મહાન x પામર, અલ્પ, શૂદ્રમિથ્યા x સાચુંમોઘી x સોઘી
મહેનત x આળસમિથ્યાવાદી x સત્યવાદીમોટાઈ x નાનપ
મહેનતુ x આળસુમિલન x વિરહમોલિક x બનાવટ
મહેમાન x યજમાનમુક્ત x બદ્ધમૌન x વાચાળ
માંસાહારી x શાકાહારીમુદ્રિત x હસ્તલિખિતમાગ્યું x વણમાગ્યું

ય થી શરૂ થતા શબ્દો

યજમાન x મહેમાનયુદ્ધ x શાંતિયુવાન x વૃદ્ધ
યશ x અપયશયુવક x યુવતીયોગી x ભોગી

ર થી શરૂ થતા શબ્દો

રંક x રાજારમ્ય x રુદ્રરીસ x પ્રીત
રસપ્રદ x નીરસરસિક x અરસિકરુચિ x અરુચિ
રક્ષક x ભક્ષકરાગ x દ્વેષરૂપાળી x કદરૂપી
રચનાત્મક x ખંડનાત્મકરાજાશાહી x લોકશાહીરોકડું x ઉધાર
રથ x વિરથરાજીપો x નારાજગીરોગી x નીરોગી
રફેદફે x વ્યવસ્થિતરાત x દિવસરીઝ x ખીજ

લ થી શરૂ થતા શબ્દો

લક્ષ x દુર્લક્ષલાયક x નાલાયકલાંબું x ટૂંકું
લખ x અલખલીલું x સકુંલાધવ x ગૌરવ
લઘુ x ગુડલીસું x ખરબચડુંલાભ x ગેરલાભ
લઘુ x ગુરુલેખિત x મૌખિકલોભી x ઉદાર
લઘુતા x ગુરુતાલેણદાર x દેણદારલોભી x વણલોભી
લઘુમતી x બહુમતીલેવડ x દેવડલોભી x સંતોષી
લજ્જા x નિર્લજ્જલોકિક x પરલૌકિકલૌકિક x અલૌકિક

વ થી શરૂ થતા શબ્દો

વકતા x શ્રોતાવિકટ x સરળવિલંબ x શીઘ્ર
વકીલ x અસીલવિકારી x અવિકારીવિવાહિત x અવિવાહિત
વક્તા x શ્રોતાવિકાસ x સંકોચવિવેક x અવિવેક
વખાણ x નિંદાવિજય x પરાજયવિશ્વાસ x અવિશ્વાસ
વધ x ઘટવિદાય x સ્વગતવિસ્તૃત x સીમિત
વફાદાર x દગાબાજવિદેશ x દેશવીજળીવેગે x કીડીવેગે
વફાદાર x બેવફાવિધવા x સઘવાવીર x કાયર
વરદાન x શાપવિનમ્ર x ઉદ્ધતવેરભાવ x મિત્રભાવ
વહાલો x અળખામણોવિનય x અવિનયવેરાન x ફળદ્રુપ
વહેમ x શ્રદ્ધાવિનાશ x સર્જનવૈયક્તિક x સામૂહિક
વાંકું x સીધુંવિનીત x ઉદ્ધતવ્યક્તિ x સમષિિ
વાચાળ x મૂકવિપત્તિ x સંપત્તિવ્યય x બચત
વાદી x પ્રતિવાદીવિભક્તિ x અવિભક્તિવ્યય x સંચય
વામન x વિરાટવિમુખ x સન્મુખવ્યર્થ x સાર્થક
વારસી x બિનવારસીવિયોગ x મિલનવ્યવસ્થિત x અવ્યવસ્થિત
વાલા x દવલાવિયોગ x સંયોગવ્યવહારું x અવ્યવહારુ
વાસી x તાજુંવિરલ x સામાન્યવ્યાક્ષી x સમષ્ટિ
વાસ્તવિક x અવાસ્તવિકવિરાટ x શુક્ષ્મ, ઝીણુંવ્યાપક x સંકુચિત
વાસ્તવિક x કાલ્પનિકવિરોધ x સંમતિ

શ થી શરૂ થતા શબ્દો

શક્તિ x અશક્તિશાશ્વત x ક્ષણિકશોક x ઉલ્લાસ
શક્તિશાળી x દુર્બળશિક્ષિત x અશિક્ષિતશ્યામ x શ્વેત
શક્ય x અશક્યશિખર x તળેટીશ્રમજીવી x બુદ્ધિજીવી
શઠ x પ્રામાણિકશિશુ x વૃદ્ધશ્રીમંત x અકિચન
શત્રુ x મિત્રશિષ્ટ x અશિષ્ટશ્રીમંત x ગરીબ
શરમ x બેશરમશિસ્ત x અશિસ્તશ્રીમંત x નિર્ધન
શરૂઆત x અંતશીત x ઉષ્ણશ્રીમંત x રંક
શહેરી x ગ્રામ્યશીલ× અશ્લીલશ્રીમાન x શ્રીમતી
શાંતિ x અશાંતિશુકનિયાળ x અપશુકનિયાળશ્રેષ્ઠ x કનિષ્ઠ
શાંતિ x ઘોંઘાટશુકલપક્ષ x કૃષ્ણપક્ષશ્રોતા x વક્તા
શાણો x મૂરખશુદ્ધ x અશુદ્ધશ્વાસ x ઉચ્છવાસ
શાપ x આશીર્વાદશુભ x અશુભશેઠ x નોકર
શાપ x વરદાન

સ થી શરૂ થતા શબ્દો

સંકડાશ x મોકળાશસબળ x દુર્બળસુગંધ x દુર્ગંધ
સંક્ષિપ્ત x વિસ્તૃતનિર્બળ x સબળસુઘડ x અણઘડ
સંગઠન x વિઘટનસભાન x બેભાનસુજ્ઞ x અજ્ઞ
સંચય x વ્યર્થસમ x વિષમસુટેવ x કુટેવ
સંતોષ x અસંતોષસમજ x ગેરસમજસુડોળ x બેડોળ
સંધવા x વિધવાસમતોલ x અસમતોલસુદિ x વદિ
સંધિ x વિગ્રહસમય x વિષમસુમતિ x કુમતિ
સંધ્યા x ઉષાસમાન x અસમાનસુયોગ x વિયોગ
સંપ x કુસંપસમાસ x વિગ્રહસુર x અસુર
સંપૂર્ણ x અપૂર્ણસમીપ x દૂરસુલભ x દુર્લભ
સંમત x અસંમતસરલ x કઠીનસુષુપ્ત x જાગૃત
સંયમ x વ્યયસરલ x ખરાબસૂર x બેસૂર
સંયુક્ત x વિભક્તસર્જન x વિસર્જનસૂરત x બદસૂરત
સંયોગ x વિયોગસર્જન x સંહારસૂર્યાસ્ત x સૂર્યોદય
સંવાદ x વિસંવાદસર્વાગી x એકાંગીસોહામણી x કદરૂપી
સંસ્કાર x કુસંસ્કારસલામત x અસલામતસૌભાગ્ય x દુર્ભાગ્ય
સંસ્કારી x જંગલીસવેળા x કવેળાસ્તુતિ x નિંદા
સકામ x નિષ્કામસહેલું x અઘરુંસ્તુતિ x નિદા
સક્કર્મી x અક્કર્મીસાંજ x સવારસ્ત્રીકેસર x પુંકેસર
સક્રિય x નિષ્ક્રિયસાંપ્રદાયિક x બિનસાંપ્રદાયિકસ્થાવર x જંગમ
સખત x નરમસાકાર x નિરાકારસ્થિર x અસ્થિર
સગવડ x અગવડસાક્ષર x નિરક્ષરસ્મરણ x વિસ્મરણ
સઘન x નિર્ધનસાચું x જૂઠસ્મિતવદન x ખિન્નવદન
સજળ x નિર્જળસાજી x ભાંગેલીસ્મૃતિ x વિસ્મૃતિ
સજીવ x નિર્જીવસાજું x માંદુસ્મૃતિ x વિસ્મૃત
સજ્જન x દુર્જનસાદું x અટપટુંસ્વચ્છ x ગંદુ
સતેજ x નિસ્તેજસાદું x મિશ્રસ્વજન x પરજન
સત્કર્મ x દુષ્કર્મસાધક x બાધકસ્વતંત્ર x પરતંત્ર
સત્ય x અસત્યસાધારણ x અસાધારણસ્વદેશી x પરદેશી
સત્યવક્તા x મિથ્યાભાષીસાધ્ય x અસાધ્યસ્વરાજ x પરરાજ
સત્યાગ્રહ x દુરાગ્રહસાનુસ્વાર x નિરનુસ્વારસ્વર્ગ x નરક
સત્સંગ x કુસંગસાપરાધ x નાપરાધસ્વસ્થ x અસ્વસ્થ
સદગતિ x દુર્ગતિસાપેક્ષ x નિરપેક્ષસ્વાદ x બેસ્વાદ
સદભાગ્ય x દુર્ભાગ્યસામાજિક x વૈયક્તિકસ્વાદિષ્ટ x અસ્વાદ
સદહ x વિદેહસારું x નરસુંસ્વાધીન x પરાધીન
સદ્‌ઉપયોગ x દુરુપયોગસારો x નઠારોસ્વાભાવિક x અસ્વાભાવિક
સદ્ગુણ x દુર્ગુણસાર્થક x નિરર્થકસ્વામી x સેવક
સધુર x વિધુરસાવધ x ગાફેલસ્વાર્થ x નિઃસ્વાર્થ
સન્માન x અપમાનસીધું x વાકુંસ્વાર્થ x પરમાર્થ
સન્મુખ x વિમુખસીધેસીધો x વાંકોચૂંકોસ્વાવલંબી x પરાવલંબી
સપૂત x કપૂતસુકર્મ x કુકર્મસ્વીકાર x અસ્વીકાર
સફળ x નિષ્ફળસુખદ x દુઃખદસ્વીકાર x તિરસ્કાર
સ્વેચ્છિક x ફરજિયાતસ્વોપાજિત x વડીલોપાજિત

હ થી શરૂ થતા શબ્દો

હંમેશા x કવચિતહસ્તક્ષેપ x સહયોગહેવાનિયત x ઇન્સાનિયત
હકાર x નકારહાજર x ગેરહાજરહોંશ x બેહોંશ
હક્ક x ફરજહાર x જીતહોશિયાર x ઠોઠ
હદ x બેહદહાલ x બેહાલક્ષણિક x શાશ્વત
હરામનું x હક્કનુંહાસ્ય x રુદનક્ષય x અક્ષય
હરાયું x બાંધેલુહિંમત x નાહિંમતજ્ઞાત x અજ્ઞાત
હર્ષ x શોકહિંસા x અહિંસાજ્ઞાન x અજ્ઞાન
હસમુખ x રોતલહિત x અહિત

ગુજરાતી વિરુદ્ધાર્થી શબ્દો PDF (Virudharthi Shabd in Gujarati PDF)

અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

વિરોધી શબ્દ નો અર્થ શું થાય?

સામાન્ય રીતે આ એવા શબ્દો છે, જેના અર્થ એકબીજાથી તદ્દન ઉલ્ટા થતા હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો “ઠંડુ” તો વિરોધી શબ્દ “ગરમ” થાય છે.

સંપ નો વિરોધી શબ્દ શું થાય?

આ શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ “કુસંપ” થાય છે.

પ્રશંસા નો સમાનાર્થી શબ્દ શું થાય?

આ શબ્દ નો વિરુદ્ધાર્થી શબ્દ “નિંદા” થાય છે.

સારાંશ (Summary)

કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ ને ઉપીયોગી વિરુદ્ધાર્થી શબ્દો (Virudharthi Shabd in Gujarati) શીખવા મહત્વપૂર્ણ છે, સાથે સાથે તે ભાષા શીખવી વધુ રસપ્રદ બનાવે છે. આવા શબ્દો ની મદદ થી તમે તમારી શબ્દાવલી પણ વધારી શકો છો અને લખાણ વધુ સુંદર બનાવી શકો છો.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *