જળચર પ્રાણીઓ ના નામ | Water Animals Name in Gujarati and English

વિશ્વના મહાસાગરો, તળાવો અને નદીઓ ઘણા અદ્ભુત જળચર જાનવરોનું ઘર છે, જે ફક્ત ત્યાં જ રહી શકે છે. તેથી બાળકોને જળચર કે પાણીમાં રહેતા પ્રાણીઓ ના નામ (Water Animals Name in Gujarati and English) શીખવાડવા ખુબ જ જરૂરી છે. અનન્ય રીતે આ શ્રેણીમાં ઘણા પ્રાણી પાણી અને જમીન બંને પર રહી શકે છે.

જમીન સિવાય સમુદ્રમાં વિશ્વના કેટલાક સૌથી મોટા પ્રાણીઓ પણ રહે છે. વ્હેલ અને વાદળી વ્હેલની જે પૃથ્વી પરના સૌથી મોટા પ્રાણીઓ છે. આ સિવાય ડોલ્ફિન જેવી પ્રજાતિ જે ખૂબ જ સ્માર્ટ હોય છે, તેઓને રમવાનું અને પાણીમાંથી કૂદવાનું ખુબ જ પસંદ છે. જયારે શાર્ક, તેમના તીક્ષ્ણ દાંત સાથે, શક્તિશાળી શિકારી છે. આવા જાનવરો તરવા અને જીવવા માટે સમુદ્રમાં વિશાળ જગ્યાની જરૂર હોય છે, જયારે માછલીની પાલતુ પ્રજાતિ નાના ટેન્ક પણ રહી શકે છે.

જળચર કે પાણીમાં રહેતા પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Aquatic or Water Animals Name in Gujarati and English)

water animals name in gujarati and english with pictures- પાણીમાં રહેતા પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
NoWater Animals Name In EnglishWater Animals Name In Gujarati
1Alligatorમગર (magar)
2Sea Turtleકાચબો (kachbo)
3Fishમાછલી (machli)
4Dolphinડોલ્ફિન (dolphin)
5Sharkશાર્ક (shark)
6Whaleવ્હેલ (vhel)
7Octopusઓક્ટોપસ (oktopas)
8Seahorseદરિયાઈ ઘોડો (dariyai ghodo)
9Walrusદરિયાઈ ગાય (dariyayi gaay)
10Jellyfishજેલી ફિશ (jeli fish)
11Crabકરચલો (karachlo)
12​Shrimpઝીંગા (jinga)
13Penguinપેંગ્વિન (pegvin)
14Lobsterલોબસ્ટર (lobster)
15Starfishસ્ટાર ફિશ (star fish)
16Sealસીલ (sil)
17Squidસ્ક્વિડ (skvid)
18Coralપરવાળું (parvalu)
19Oysterછીપ (chip)

જળચર પ્રાણીઓની એક અદ્ભુત પ્રજાતિ છે, અને તેઓ મહાસાગરોથી લઈને નદીઓ સુધીના અલગ-અલગ પ્રકારના પાણીમાં રહેવા શક્ષમ છે. અન્યથા દરેક તેની વિશેષ વિશિષ્ટતા માટે પણ આપણી વચ્ચે જાણીતા છે.

પાલતુ પ્રાણીઓ ના નામ PDF (Domestic Animals Name in Gujarati and English PDF)

અહીં મેળવો ફ્રી PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

જળચર પ્રાણી શું છે?

જળચર પ્રાણી એ એક પ્રાણી છે જે મુખ્ય રૂપે ફક્ત પાણીમાં રહે છે, જેમ કે મહાસાગરો, નદીઓ અથવા તળાવોના ખારા કે મીઠા પાણી. કેટલાક તેમનું આખું જીવન પાણીમાં વિતાવે છે, જ્યારે કેટલાક જમીન પર પણ જઈ શકે છે.

શું તમામ જળચર પ્રાણીઓ ખારા અને મીઠા પાણી બંનેમાં રહી શકે છે?

ના, કેટલાક જળચર પ્રાણીઓ, જેમ કે શાર્ક, માત્ર ખારા પાણીમાં જ રહી શકે છે, જ્યારે અન્ય માછલી જેવા જાનવર, મીઠા પાણીમાં રહે છે. કેટલાક પ્રાણીઓ, આ સિવાય ઘણી પ્રજાતિ બંને પાણીમાં રહી શકે છે.

સારાંશ (Summary)

આવા પ્રાણીઓ મુખ્ય રીતે પાણીમાં રહેતા હોય છે અને તેમને આપણે અન્ય જાનવરો કરતા ઓછા જોઈએ છીએ. જેથી બાળકો ને લોકપ્રિય જળચર પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Water Animals Name In Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી છે, જે અહીં આપેલ ટ્યુટોરીઅલ દ્વારા આસાનીથી શીખી શકાય છે.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *