બાળકો ગણિત શીખવાના પ્રથમ પગલાંની શરૂઆત અંક કે નંબર સાથે કરે છે. બીજી રીતે અંક તો અનંત છે, તો બાળકો ને પ્રથમ 1 થી 10 ગુજરાતી અંક અને શબ્દોમાં ઉચ્ચારણ (1 To 10 Gujarati Number and Pronunciation) શીખવાડવું જરૂરી છે. આ આપણે અહીં મજેદાર ઇમેજ સાથેના ટ્યુટોરીઅલ સાથે કરીશું.
1 થી 10 ગુજરાતી અંક અને શબ્દોમાં ઉચ્ચારણ (1 To 10 Gujarati Number and Pronunciation)
અહીં ગુજરાતી સાથે સાથે અંગ્રેજી નંબરો અને ઉચ્ચારણ પણ આપેલ છે, કારણકે આગળ જતા અંગ્રજી અંકો નું મહત્વ વધતું જાય છે.
1 To 10 Gujarati Number | 1 થી 10 ગુજરાતી એકડા શબ્દોમાં |
૦ | શૂન્ય (shunya) |
૧ | એક (ek) |
૨ | બે (be) |
૩ | ત્રણ (tran) |
૪ | ચાર (char) |
૫ | પાંચ (panch) |
૬ | છ (chha) |
૭ | સાત (sat) |
૮ | આઠ (aath) |
૯ | નવ (nav) |
૧૦ | દસ (das) |
1 થી 10 ગુજરાતી અને અંગ્રેજી અંક (1 To 10 Gujarati and English Number With Pronunciation)
1 To 10 Gujarati Number | In Words | 1 To 10 English Number | In Words |
૦ | શૂન્ય (shunya) | 0 | Zero |
૧ | એક (ek) | 1 | One |
૨ | બે (be) | 2 | Two |
૩ | ત્રણ (tran) | 3 | Three |
૪ | ચાર (char) | 4 | Four |
૫ | પાંચ (panch) | 5 | Five |
૬ | છ (chha) | 6 | Six |
૭ | સાત (sat) | 7 | Seven |
૮ | આઠ (aath) | 8 | Eight |
૯ | નવ (nav) | 9 | Nine |
૧૦ | દસ (das) | 10 | Ten |
અમારી ટિમ અનુસાર આ ટોપિક પર કોઈ PDF ની જરૂર નથી, જેથી અમે અહીં નથી આપેલ. પણ તમને અહીં ઇમેજ અને વર્કશીટ મળી જશે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
શું 0 કે શૂન્ય શીખવું જરૂરી છે?
સંખ્યા અનંત છે, પણ હા 1 થી 9 સંખ્યા પછી બાળકોને આગળ વધવા માટે શૂન્ય ની જરૂર પડશે.
બાળકોને અંકો કેવી રીતે યાદ રાખવા વધુ સરળ છે?
મોટે ભાગે બાળકો પ્રથમ એકડા બોલતા શીખે છે, જે 1 થી 10 સુધી હોય છે. ત્યાર બાદ તેમને લખી અને ઉચ્ચારણ સાથે શીખવાડવા વધુ અસરકારક છે.
સારાંશ (Summary)
એકડા શીખવાની ની શરૂઆત કરવા પ્રથમ બાળકોને 1 થી 10 ગુજરાતી અંક અને શબ્દોમાં ઉચ્ચારણ (1 To 10 Gujarati Number and Pronunciation) શીખવવું ખુબ જ જરૂરી છે. જે આ ટ્યુટોરીઅલ દ્વારા આસાનીથી શીખવાડી શકાય છે, આ સિવાય વર્કશીટ પણ મહત્વપૂર્ણ રીતે મદદ કરી શકે છે.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.