ફૂલો એ છોડના સુંદર ભાગો છે જે ઘણા રંગો, આકાર અને કદમાં આવે છે. સાથે સાથે તેમને ઘરમાં સજાવટ અને આપણા બગીચાઓને તેજસ્વી કરે છે અને તેમને જોતા કોઈ પણ માણસ નું મન પ્રફુલ્લિત બની જાય છે. તેથી વિદ્યાર્થીઓ ને લોકપ્રિય ફૂલો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Flowers Name in Gujarati and English) આવડવા જરૂરી છે. જે તમામ નામ આપણે અહીં ફોટો સાથે પ્રાપ્ત કરીશું.
તમને ખબર જ હશે દરેક ફૂલનું પોતાનું આગવું નામ અને સુંદરતા હોય છે. ફૂલો એ છોડના રંગીન ભાગો છે, જેની ઉગવાની શુરુવાત કળીઓ માંથી થાય છે. તેના મુખ્ય ભાગમાં પાંખડીઓ, એક દાંડી અને ઘણા ફૂલોમાં સરસ સુગંધ પણ હોય છે. આ સિવાય ફૂલો છોડને બીજ ફેલાવવામાં મદદ કરે છે, આ રીતે નવા છોડ ઉગે છે અને તે વિશ્વને રંગીન અને સુંદર પણ બનાવે છે.
લોકપ્રિય ફૂલો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Flowers Name in Gujarati and English With Pictures)
કેટલાક ફૂલો જે તમે જાણતા હશો તે ગુલાબ, સૂર્યમુખી અને ગલગોટો જે આપણી આસપાસ આસાનીથી જોવા મળે છે. ગુલાબ લાલ, ગુલાબી અથવા સફેદ હોઈ શકે છે, જ્યારે સૂર્યમુખી દેખવામાં મોટા અને પીળા હોય છે. આ સિવાય ફૂલોની હજારો પ્રજાતિ છે જે અલગ અલગ રંગ અને ઘણા ફૂલોમાં સુગંધ પણ નથી હોતી.
No | Flowers Name In English | Flowers Name In Gujarati |
1 | Rose (રોઝ) | ગુલાબ (gulab) |
2 | Lotus (લોટસ) | કમળ (kamal) |
3 | Sunflower (સનફ્લાવર) | સૂર્યમુખી (suryamukhi) |
4 | Magnolia (મેગ્નોલિયા) | ચંપા (champa) |
5 | Jasmine (જાસ્મિન) | ચમેલી (chameli) |
6 | Daisy (ડેઈસી) | ગુલબહાર (gulbahar) |
7 | Marigold (મેરીગોલ્ડ) | ગલગોટો (galgoto) |
8 | Oleander (ઓલેન્ડર) | કરેણ (karen) |
9 | Jasminum officinale (જાસ્મિન ઓફિસિનાલે) | મોગરા (mogra) |
10 | Night Blooming Jasmine (નાઈટ બ્લૂમિંગ જાસ્મિન) | રાત રાણી (ratrani) |
11 | Lily (લીલી) | લીલી (lili) |
12 | Blue Water Lily (બ્લુ વોટર લીલી) | નીલકમલ (nilkamal) |
13 | Periwinkle (પેરીવિંકલ) | સદાબહાર (sadabahar) |
14 | Pandanus (પાંડાનુંસ) | કેવડા (kevda) |
15 | Stramonium (સ્ટ્રામોનીઅમ) | ધતુરો (dhaturo) |
16 | Lavender (લવંડર) | લવંડર (lavendar) |
17 | Orchid (ઓર્કિડ) | ઓર્કિડ (arkid) |
18 | Tulip (ટ્યૂલિપ) | ટ્યૂલિપ (tyulip) |
19 | Balsam (બાલસમ) | બાલસમ (balsam) |
20 | Delonix Regia (દેલોનીક્સ રેગિયા) | ગુલમહોર (gulmahor) |
21 | Star Jasmine (સ્ટાર જાસ્મિન) | સ્ટાર જાસ્મીન (star jasmin) |
22 | Blood Lily (બ્લડ લીલી) | રક્ત લિલી (rakt lili) |
23 | Poppy Flower (પોપી ફ્લાવર) | ખસ ખસનું ફૂલ (khas khas નું ફૂલ) |
24 | Butterfly Pea (બટરફ્લાય પી) | અપરાજિતા (aparajita) |
25 | Cobra Saffron (કોબ્રા સેફરોન) | નાગ ચંપા (nag champa) |
26 | Dahlia (દહલિયા) | દહલિયા (dahaliya) |
27 | Hibiscus (હિબિસ્કસ) | હિબિસ્કસ (hisbikas) |
28 | Daffodil (ડફોડીલ) | નરગીસ (nargis) |
29 | Monosperma (મોનોસ્પેરમાં) | પલાશનું ફૂલ (palash nu ful) |
ફૂલો માત્ર સુંદર નથી, તે ઘણી રીતે ઉપયોગમાં લેવાય છે. મુખ્ય રીતે ફૂલોનો ઉપીયોગ સજાવટ માટે અને લોકો ભેટ તરીકે આપવામાં આવે છે. જે ફૂલોની સુગંધ સારી હોય છે, તેનો ઉપયોગ અત્તર અને અન્ય કોસ્મેટિક ચીજો બનાવવા માટે થાય છે. ફૂલો મધમાખીઓ રસ આપી અને મધ બનાવવામાં પણ મદદ કરે છે.
10 સૌથી વધુ લોકપ્રિય ફૂલો (Top 10 Most Popular Flowers)
- Rose (ગુલાબ)
- Tulip (ટ્યૂલિપ)
- Sunflower (સૂર્યમુખી)
- Daffodil (નરગીસ)
- Marigold (ગલગોટો)
- Daisy (ગુલબહાર)
- Orchid (ઓર્કિડ)
- Carnations (કાર્નેશન્સ)
- Gerberas (ગેર્બેરસ)
- Jasmine (ચમેલી)
ફૂલો ના નામ PDF (Flowers Name in Gujarati and English PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
What is galgoto meaning in Gujarati?
ગલગોટો એક સામાન્ય ફૂલ છે, જે સામાન્ય રીતે ગુજરાતમાં પણ આસાનીથી જોવા મળતું ફૂલ છે. આ ફૂલનું અંગ્રેજી નામ “Marigold (મેરીગોલ્ડ)” છે. તમે આ વધુ પીળા રંગમાં જોશો, પણ આ સફેદ અને અન્ય રંગમાં પણ હોય છે.
સારાંશ (Summary)
ફૂલો સુંદર, ઉપયોગી અને પ્રકૃતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી આપણને લોકપ્રિય ફૂલો ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Flowers Name in Gujarati and English) આવડવા જરૂરી છે. તે આપણું વિશ્વ રંગીન બનાવે છે અને અમને આનંદ અનુભવવામાં મદદ કરે છે. આગલી વખતે જ્યારે પણ તમે કોઈ ફૂલ જોશો, ત્યારે વિશિષ્ટતા અને બંને ભાષામાં નામ યાદ રાખવાની જરૂર પ્રયાસ કરો.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.