કઠોળ અને દાળ એ અનાજ જેવા જ નાના બીજ છે જેને આપણે રેગ્યુલર ખોરાક તરીકે ખાઈએ છીએ. તેઓ સ્વસ્થ ખોરાક માનવામાં આવે છે અને આપણને ઉર્જા આપે છે. જેથી બાળકોને દાળ અને કઠોળ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Pulses and Lentils Name in Gujarati and English) શીખવાડવા જરૂરી બની જાય છે.
ભારત સિવાય પણ સમગ્ર વિશ્વમાં લોકો કઠોળ અને દાળનો આનંદ માણે છે કારણ કે તે આપણા શરીર માટે સ્વાદિષ્ટ ભોજન અને સારા ઉર્જાના સ્ત્રોત છે. કઠોળ એ એક પ્રકારના પ્રકારના બીજ છે જે મુખ્ય રીતે શીંગોમાં ઉગે છે. જયારે તેમને રાંધવાની રીતો અલગ અલગ વિસ્તારમાં અલગ હોય શકે છે અને ચોખા મુખ્ય રીતે બાફી ખાવામાં આવે છે.
દાળ અને કઠોળ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Pulses and Lentils Name in Gujarati and English With Pictures)
No | Pulses Name in English | Pulses Name in Gujarati |
1 | Black Chickpeas | આખા ચણા (Aakha Chana) |
2 | Bengal Gram (Split and Skinned) | ચણા દાળ (Chana Daal) |
3 | White Chickpea | કાબુલી ચણા કે છોલે (Kabuli Chana, Chole) |
4 | Roasted Bengal Gram | દાળિયા (Daliya) |
5 | Green Gram (whole) | મગ (Mag) |
6 | Green Gram (Split) | મગ દાળ (Mag Daal) |
7 | Green Gram (Skinned) | ફોતરા વાળી મગ દાળ (Fotra Vaali Mag Daal) |
8 | Pigeon Peas | તુર દાળ (Tur Daal) |
9 | Black Gram | અડદ (Sabut Urad) |
10 | Black Gram | અડદ દાળ (Urad Daal) |
11 | Field Beans | વાલ (Vaal) |
12 | Moth Beans | મઠ (Math) |
13 | Black Eyed Beans | ચોળી બીજ (Choli) |
14 | Soybean | સોયાબીન (Soyabean) |
15 | Green Chickpeas | સૂકા વટાણા (Suka vatana) |
16 | Green Peas | લીલા વટાણા (Lila Vatana) |
17 | Black Peas | કાળા વટાણા (kala Vatana) |
18 | White Peas | સફેદ વટાણા (Safed Vatana) |
19 | Lentil (Pink) | મસૂર દાળ (Masoor Daal) |
20 | Lentil (Brown) | આખી મસૂર દાળ (Aakhi Massor) |
21 | Red Kidney Beans | લાલ રાજમાં (Laal Rajma) |
22 | Black Kidney Beans | કાળા રાજમાં (Kaala Rajma) |
23 | Horse Gram | કાળથી (Kalthi) |
કદાચ તમને ખબર નહિ હોય પણ દાળ અને કઠોળના ઘણા પ્રકાર છે. કેટલાક ઉદાહર જોઈ તો લીલા વટાણા, ચણા, કાળા કઠોળ અને લાલ દાળનો સમાવેશ થાય છે. દરેક પ્રકારનો અનન્ય સ્વાદ, રંગ અને આકાર હોય છે. જે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરવા માટે વિવિધ વાનગીઓમાં ઉપયોગ કરી શકાય છે.
કઠોળ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને રાંધવામાં પણ ખુબ સરળ છે. તે પોષ્ટીક તત્વો સાથે શરીરના વિકાસ માટે જરૂરી ઉર્જા આપવામાં ખુબ મહત્વનો ફાળો આપે છે. આગલી વખતે જ્યારે તમે દાળ અથવા કઠોળ ખાશો, ત્યારે ગુજરાતી સાથે સાથે અંગ્રેજી નામ યાદ રાખવાનો પ્રયાસ કરો.
દાળ અને કઠોળ ના નામ PDF (Pulses and Lentils Name in Gujarati and English PDF)
અહીં મેળવો PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
કઠોળ અને દાળ શું છે?
મુખ્ય રીતે કઠોળ અને દાળ એ છોડના નાના, ખાદ્ય બીજ છે. તેઓ તંદુરસ્ત વાનગીઓ બનાવવા માટે ખોરાકમાં રેગ્યુલર ઉપયોગમાં લેવાય છે.
દાળ અને દાળ આપણા માટે કેમ જરૂરી છે?
તેમાં પ્રોટીન, ફાઈબર અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે, જે આપણને મજબૂત થવામાં અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
વિશ્વમાં સૌથી વધુ કયા કઠોળનો ઉપયોગ થાય છે?
આ પ્રદેશ અનુસાર અલગ અલગ હોય છે, પણ મુખ્ય રીતે “ચોખા” (Rice) નો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે.
મગ ને અંગ્રેજીમાં શું કહે છે?
મગ ને અંગ્રેજી ભાષામાં Green Gram (ગ્રીન ગ્રામ) કહેવામાં આવે છે, જયારે આખા મગ માંથી તેની દાળ તૈયાર કરવામાં આવે છે.
સારાંશ (Summary)
સ્વાદિષ્ટ વાનગી સાથે સાથે પૌષ્ટિક હોવાના કારણે બાળકો અને ગૃહિણી ને દાળ અને કઠોળ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Pulses and Lentils Name in Gujarati and English) આવડવા પણ ખુબ જરૂરી છે. છતાં કોઈ નામ અહીં છૂટી ગયેલ હોય તો અમને કોમેન્ટ કરી જરૂર થી જણાવશો.
અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.