100+ પ્રાણીઓ ના નામ | Animals Name in Gujarati and English

એક મહત્વપૂર્ણ બાબત જોઈએ તો મોટાભાગના લોકો એ હજારો અલગ-અલગ પ્રજાતિના જાનવરો પોતાના જીવનમાં જરૂરથી જોયા હશે. તો બાળકો માટે પણ મહત્વપૂર્ણ છે કે તેમને તમામ લોકપ્રિય પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (Popular Animals Name In Gujarati and English or Praniyon Na Naam) આવડવા જરૂરી છે. જે ઉપીયોગી માહિતી બાળકો અહીં આસાનીથી પ્રાપ્ત કરી શકે છે.

પ્રાણીઓ દરેક જગ્યાએ છે! આપણે તેમને આપણા ઘર ની આસપાસ, જંગલ, મહાસાગરો, પર્વતો અને વિશ્વની કોઈ પણ જગ્યાએ જોઈએ છીએ. દરેક પ્રાણીનું એક અનોખું નામ હોય છે, અને કેટલાક પ્રાણીઓ પણ મનોરંજક નામોવાળા વિશેષ જૂથોના હોય છે. તો ચાલો આ આર્ટિકલમાં વિવિધ પ્રકારના જાનવરો અને તેમના નામો વિશે થોડું જાણીએ. અહીં મુખ્યવે તમે સસ્તન પ્રાણીઓ, જળચર, ઉભયજીવી, સરિસૃપ અને અન્ય પ્રાણીઓ ના નામ શોધી શકશો!

Contents show

તમામ લોકપ્રિય પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Animals Name In Gujarati and English or Praniyon Na Naam)

આ ટ્યુટોરીઅલ મુખ્યત્વે બાળકો માટે છે, તો કદાચ તેમને ખબર હશે કે જાનવરોના પણ અલગ-અલગ પ્રકાર છે. જેમ કે સસ્તન પ્રાણીઓ, જંગલી, પાલતુ, શાકાહારી, માંસાહારી, સર્વાંહારી, જળચર, ઉભયજીવી અને સરિસૃપ. જેમના નામ આપણે અહીં વિગતવાર અલગ અલગ શ્રેણીમાં જોઈશું.

સસ્તન પ્રાણીઓના નામ (Names of Mammals in Gujarati and English)

સસ્તન પ્રાણીઓ એવા પ્રાણીઓ છે જે સામાન્ય રીતે રૂંવાટી અથવા વાળ ધરાવતા હોય છે અને તેમાંના મોટા ભાગના જીવંત બાળકોને જન્મ આપે છે. કેટલાક જાણીતા સસ્તન પ્રાણીઓ સિંહ, વાઘ, રીંછ અને હાથી છે. બિલાડી અને કૂતરા જેવા પાળતુ પ્રાણી પણ સસ્તન પ્રાણીઓ છે.

animals name in gujarati and english with pictures- પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
Noપ્રાણીઓ ના નામ અંગ્રેજીમાં (Animals Name In English)પ્રાણીઓ ના નામ ગુજરાતીમાં (Animals Name In Gujarati)વૈજ્ઞાનિક નામ (Scientific Name)
1LionસિંહPanthera leo
2TigerવાઘPanthera tigris
3ElephantહાથીElephantidae
4HorseઘોડોEquus caballus
5DogકૂતરોCanis lupus familiaris
6CatબિલાડીFelis catus
7CowગાયBos taurus
8BuffaloભેંસBubalina
9MonkeyવાંદરોCercopithecidae
10Chimpanzeeચિમ્પાન્જીPan troglodytes
11DonkeyગધાડુEquus asinus
12BearરીંછUrsidae
13CamelઊંટCamelus
14PantherદીપડોPanthera
15OxબળદBos
16BullઆખલોBos
17GoatબકરીCapra aegagrus hircus
18SheepઘેટાંOvis aries
19PigભૂંડSus scrofa domesticus
20Leopardચિત્તોPanthera pardus
21DeerહરણCervidae
22FoxશિયાળVulpes vulpes
23WolfવરુCanis lupus
24RabbitસસલુંOryctolagus cuniculus
25RhinocerosગેંડાRhinocerotidae
26PandaપાંડાAiluropoda melanoleuca
27GiraffeજીરાફGiraffa
28MongooseનોળિયોHerpestidae
29KangarooકાંગારુMacropodidae
30Gorillaગોરીલાberingei graueri
31Hippopotamusહિપ્પોપોટેમસHippopotamus amphibius
32SquirrelખિસકોલીSciuridae
33Zebraઝેબ્રાEquus quagga
34PonyટટુEquus ferus caballus
35HyenaઝરખHyaenidae
36PorcupineસાહુડીErethizon dorsatum
37Muleખચ્ચરEquus asinus
38AlligatorમગરAlligator mississippiensis
39StagબારશિંગુCervidae

જંગલી પ્રાણીઓના નામ (Wild Animals Name in Gujarati and English)

આ એવા જાનવર છે, જે માનવો થી દૂર રહે છે અને પોતાનું સમગ્ર જીવન જંગલમાં પોતાની રીતે જીવે છે.

wild animals name in gujarati and english with pictures- જંગલી પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
NoWild Animals Name in EnglishWild Animals Name in Gujarati
1Lionસિંહ
2Tigerવાઘ
3Bearરીંછ
4Elephantહાથી
5Monkeyવાંદરો
6Chimpanzeeચિમ્પાન્જી
7Foxશિયાળ
8Wolfવરુ
9Deerહરણ
10Rabbitસસલું
11Leopardચિત્તો
12Jaguarદીપડો
13Rhinocerosગેંડા
14Giraffeજીરાફ
15Kangarooકાંગારુ
16Hippopotamusહિપ્પોપોટેમસ
17Pandaપાંડા
18Hyenaઝરખ
19Porcupineસાહુડી
20Zebraઝેબ્રા
21Antelopeકાળિયાર

પાલતુ પ્રાણીઓના નામ (Domestic Animals Name in Gujarati and English)

આ એવા જાનવર છે, જે માનવ સાથે રહે છે અને તેમાંથી ઘણા લોકો ને રોજિતી રોટી કમાવવા પણ મદદ કરે છે.

domestic animals name in gujarati and english with pictures- પાલતુ પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
NoDomestic Animals Name in EnglishDomestic Animals Name in Gujarati
1Catબિલાડી
2Dogકૂતરો
3Cowગાય
4Buffaloભેંસ
5Oxબળદ
6Bullઆખલો
7Goatબકરી
8Sheepઘેટાં
9Pigભૂંડ
10Horseઘોડો
11Camelઊંટ
12Donkeyગધેડો
13Muleખચ્ચર
14Ponyટટુ

જળચર કે પાણીમાં રહેતા પ્રાણીઓ ના નામ (Aquatic or Water Animals Name in Gujarati and English)

આવા જાનવર મુખ્યત્વે પાણીમાં રહે છે અને પાણીની અંદર ઓક્સિજન મેળવવા માટે સક્ષમ છે.

water animals name in gujarati and english with pictures- પાણીમાં રહેતા પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં
NoWater Animals Name In EnglishWater Animals Name In Gujarati
1Alligatorમગર
2Sea Turtleકાચબો
3Fishમાછલી
4Dolphinડોલ્ફિન
5Sharkશાર્ક
6Whaleવ્હેલ
7Octopusઓક્ટોપસ
8Seahorseદરિયાઈ ઘોડો
9Walrusદરિયાઈ ગાય
10Jellyfishજેલી ફિશ
11Crabકરચલો
12​Shrimpઝીંગા
13Penguinપેંગ્વિન
14Lobsterલોબસ્ટર
15Starfishસ્ટાર ફિશ
16Sealસીલ
17Squidસ્ક્વિડ
18Coralપરવાળું
19Oysterછીપ

ઉભયજીવી પ્રાણીઓના નામ (Amphibians Name in Gujarati and English)

આવા જાનવર પાણી અને જમીન બંને જગ્યા પર આસાનીથી રહી શકે છે. તે ઠંડા લોહીવાળા છે અને શરીરનું તાપમાન તેમના આસપાસના વાતાવરણ સાથે આસાનીથી મેચ કરી શકે છે.

NoAmphibians Name In EnglishAmphibians Name In Gujarati
1Turtleકાચબો
2Crocodileમગર
3Frogદેડકો
4Water Snakesપાણીનો સાપ
5Chameleonકાચંડો

સરિસૃપ પ્રાણીઓના નામ (Reptiles Name in Gujarati and English)

સરિસૃપ જાનવરો તમને તમારી આસપાસ પણ આસાનીથી જોવા મળી શકે છે, જે જમીન સાથે સરકાઈને ચાલે છે. તેમને પગ હોતા નથી કે ખુબ જ નાના હોય છે.

NoReptiles Name in EnglishReptiles Name in Gujarati
1Lizardગરોળી
2Alligatorમગર
3Snakeસાપ
4Tortoiseકાચબો
5Chameleonકાચંડો
6Cobraકોબ્રા
7Pythonઅજગર

શાકાહારી પ્રાણીઓ (Herbivorous Animals)

આવા જાનવર નો મુખ્ય આહાર ફળ, છોડ, ઘાસ અને વૃક્ષોના પાન હોય છે. જે માસ અને અન્ય જાનવરોને ખાતા નથી.

  • Cow– ગાય
  • Buffalo– ભેંસ
  • Goat– બકરી
  • Sheep– ઘેટાં
  • Pig– ભૂંડ
  • Elephant– હાથી
  • Horse– ઘોડો
  • Camel– ઊંટ
  • Monkey– વાંદરો
  • Donkey– ગધેડો
  • Deer– હરણ
  • Giraffe– જીરાફ
  • Rabbit– સસલું
  • Zebra– ઝેબ્રા
  • Hippopotamus– હિપ્પોપોટેમસ

માંસાહારી પ્રાણીઓ (Carnivorous Animals)

આવા જાનવર નો મુખ્ય આહાર માંસ છે, જે જીવન જીવવા માટે અન્ય પ્રાણીઓને ખાય છે.

  • Tiger– વાઘ
  • Lion– સિંહ
  • Bear– રીંછ
  • Leopard-ચિત્તો
  • Panther– દીપડો
  • Fox– શિયાળ
  • Wolf– વરુ
  • Hyena– ઝરખ

પગ વગરના પ્રાણીઓ ના નામ (Animals Without Legs)

  • Seals– સીલ
  • Snakes– સાપ
  • Sea lions– દરિયાઈ સિંહ
  • Walrus– વોલરસ
  • Snail– ગોકળગાય

શિંગડા વાળા પ્રાણીઓના નામ (Names of Horned Animals)

આવા જાનવરોને માથે શિંગડા હોય છે, કાળિયાર જેવા પ્રાણી ને ખુબ જ મોટા શિંગ હોય છે, તો બકરીને ખુબ જ નાના શિંગ હોય છે.

  • Cow– ગાય
  • Buffalo– ભેંસ
  • Goat– બકરી
  • Sheep– ઘેટાં
  • Deer– હરણ
  • Blackbuck– કાળિયાર
  • Donkey– ગધેડો
  • Rhinos– ગેંડો

ઘરમાં રહેતા પ્રાણીઓ ના નામ (Names of Animals Living in the House)

  • Cow– ગાય
  • Buffalo– ભેંસ
  • Goat– બકરી
  • Sheep– ઘેટાં
  • Pig– ભૂંડ
  • Horse– ઘોડો
  • Donkey– ગધેડો

પૃથ્વી પર પ્રાણીઓ તમામ રંગ, આકારો અને કદમાં જોવા મળે છે. સસ્તન પ્રાણીઓથી લઈને સરિસૃપ સુધી, દરેક પ્રાણી અનન્ય છે અને અનોખી વિશેષતા ધરાવે છે. આ આર્ટિકલ વાંચ્યા પછી જ્યારે પણ તમે કોઈ પ્રાણીને જોશો, ત્યારે તેનું નામ યાદ રાખવાનો પ્રયાસ કરો અને તેના વિશે કંઈક નવું શીખો. પ્રાણીઓના નામ શીખવાથી બાળકોને આપણા વિશ્વની અદ્ભુત વિવિધતાને સમજવામાં મદદ મળે છે.

100+ પ્રાણીઓ ના નામ PDF (Animals Name in Gujarati and English PDF)

અહીં મેળવો ફ્રી PDF ફાઈલ જે અમારી ટિમ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તદ્દન ફ્રી છે, જેને તમે તમારા કોઈ પણ ડિવાઇસમાં Save કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)

કયા પ્રાણીઓ આપણી આસપાસ ઘરમાં રહે છે?

સામાન્ય રીતે પાલતુ પ્રાણીઓ આપણી સાથે ઘરમાં રહે છે, જેમનાથી આપણને કોઈ ખતરો નથી હોતો. મુખ્યત્વે કૂતરું અને બિલાડી આપણી સાથે રહી શકે છે, જયારે ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ ઘર ની પાસે કોઢ માં રહે છે અને ઘોડા તબેલામાં રહે છે.

જંગલી પ્રાણીઓ કોને કહે છે?

આ એવા જાનવર છે જે મુખ્યત્વે પોતાનું જીવન જંગલમાં મનુષ્યોથી દૂર પસાર કરે છે. આવા જાનવરોને લોકોથી અને લોકો ને તેમના થી ખતરો હોઈ શકે છે, અને આવા પ્રાણી પોતાની રીતે જીવવામાં શક્ષમ છે.

What is the name of hyena animal in Gujarati?

In Gujarati language this animal is called ઝરખ (zarakh), which is a wild animal. This animal is mainly found in Africa.

What is donkey baby name in Gujarati?

A donkey’s baby is called “ખોલકું (Kholku)” in Gujarati language.

સારાંશ (Summary)

આપણે આપણી આસપાસ હજારો પ્રાણીઓની પ્રજાતિ જરૂર જોયેલી છે તો બાળકોને તમામ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ ના નામ ગુજરાતી અને અંગ્રેજીમાં (All Animals Name In Gujarati and English) આવડવા ખુબ જ જરૂરી છે. આ ઉપયોગી નામ વડે બાળકો જાનવરો ને ઓળખતા શીખશે અને તેમનું શબ્દભંડોળ પણ વધારી શકે છે, જેથી આ આર્ટિકલ તેમને જરૂર થી ગમશે.

અમારી વેબસાઈટ gujarati.learnlyhub.com માં પ્રકાશિત થતા નવા આર્ટિકલ ની માહિતી મેળવવા અને ત્વરિત અપડેટ પ્રાપ્ત કરવા અમારા ઓફિસિયલ Facebook, Instagram, Pinterest એકાઉન્ટ ને ફોલો કરો અને અમારી WhatsApp, Telegram, YouTube ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *